Breaking News/ સુરત: મિતુલ ત્રિવેદીની ક્રાંઇમબ્રાંચે કરી ધરપકડ, ચંદ્રયાન-3ની ડિઝાઇનના વિવાદને લઇ ધરપકડ, મિતુલ ત્રિવેદી ઈસરો સાથે જોડાયેલા છે કે કેમ તેની તપાસ, ચાર કલાકથી વધુ સમય મિતુલ ત્રિવેદીની પૂછપરછ કરાઇ, પુછપરછ બાદ મિતુલ ત્રિવેદીની ધરપકડ કરાઇ, ઉમરા પોલીસ સ્ટેશનમાં થયેલી અરજીના આધારે તપાસ  

Breaking News
Breaking News