Gujarat/
ભરૂચ જંબુસરના અણખી ગામે કંપનીમાં આગ રીએકટીવ પોલીમર્સ કંપની લાગી અચાનક આગ આગને પગલે મચી નાસભાગ સોફા બનાવતી કંપનીમાં લાગી આગ સદનસીબે ઘટનામાં કોઇ જાનહાનિ નહિ. સંપૂર્ણ કંપની આગની ઘટનામાં બળીને ખાખ
