Gujarat/ ભુજ: શિક્ષણજગતને શર્મસાર કરતો કિસ્સો વાઈટ હાઉસ સ્કુલના કોચ સામે ગંભીર આક્ષેપો વિદ્યાર્થીનીઓને માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ વિધાર્થીનીઓ અને વાલીઓ પોલીસ સ્ટેશન પહોચ્યા કોચ સામે ફરિયાદ નોધવા વાલીઓની માંગ ભુજ A ડીવીઝન પો.સ્ટે.માં સમગ્ર મામલો પહોંચ્યો વિદ્યાર્થીનીઓના નિવેદન લેવામાં આવ્યા સ્કુલના શિક્ષક સામે વાલીઓમાં રોષ ભભુકયો સ્કુલના સંચાલકો પો.સ્ટે. ધસી આવ્યા મામલો રફેદફે કરવા સ્કુલ સંચાલકોનો પ્રયાસ

Breaking News