Gujarat/
અમદાવાદ: સ્વામિનારાયણ મંદિરોમાં સુરક્ષા વધારાઇ ગુરકુલ,કાલુપુર અને સેટેલાઇટ મંદિરોની સુરક્ષા વધારાઇ સાળંગપુર ભીંતચિત્ર વિવાદને લઇ સુરક્ષામાં કરાયો વધારો સ્વામિનારાયણ મંદિરોમાં તોડફોડની અપાઇ છે ચીમકી દેખાવકારો પર પણ પોલીસની બાજ નજર
