Patan/
પાટણ : રાધનપુરમાં વધુ એક અકસ્માતનો બનાવ, મહેસાણા રોડ પર શાકમાર્કેટ પાસે અકસ્માત, ટેમ્પા અને ટેલર વચ્ચે સર્જાયો અકસ્માત, અકસ્માતમાં એક નું મોત, રાધનપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી
