VISIT/ આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી કરમસદમાં, 4 જિલ્લાના ખેડૂતોને કરશે સંબોધશે

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ… આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી કરમસદમાં ભાજપના આગેવાનો કાર્યક્રમ સ્થળની સમીક્ષા કરશે

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી કરમસદમાં
  • ભાજપના આગેવાનો કાર્યક્રમ સ્થળની સમીક્ષા કરશે
  • મુખ્યમંત્રી 4 જિલ્લાના ખેડૂતોને કરશે સંબોધશે
  • કિસાન બીલને લઇને કરશે સંબોધન
  • આણંદ,ખેડા,વડોદરા,છોટાઉદેપુરના ખેડુતોને આપશે સમજ

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…