Gujarat/
ભરૂચઃ શહેરમાં વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ 2 દિવસથી વરસાદ બાદ ધુમ્મસભર્યુ વાતાવરણ ધુમ્મસભર્યા વાતાવરણથી વાહન ચાલકોને મુશ્કેલી વાહન ચાલકોએ હેડલાઈટ ચાલુ રાખવી પડી જાહેર માર્ગો ઉપર સફેદ ચાદર પથરાઈ હોવાના દ્રશ્યો
