Gujarat/
ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ દૂર, ઉપરવાસમાં વરસાદને લઈ ડેમની જળ સપાટી વધી, ઉકાઈ ડેમની જળસપાટી 341 ફૂટ પર પહોંચી, પાણીની આવક ઘટીને 92 હજાર ક્યુસેક થઈ, હથનુંર ડેમમાંથી 29 હજાર ક્યુસેક પાણી છોડાયુ, ઉકાઈ ડેમની જળસપાટી એક સપ્તાહમાં 10 ફૂટ વધી, ઉકાઈ ડેમ ભયજનક સપાટી નજીક પહોંચતા તંત્ર એલર્ટ
