Breaking News/
અમદાવાદ: રામોલ પોલીસે મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપ્યું, મુંબઈથી કારમાં ડ્રગ્સ લઈને આવતા 3 ઈસમો ઝડપાયા, મેફેડ્રોન ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલ 3 પેડલર ઝડપાયા, રામોલ પોલીસની વાહન ચેકીંગ ડ્રાઈવમાં ઝડપાયું ડ્રગ્સ, 37.66 લાખના ડ્રગ્સ સાથે 43 લાખનો મુદ્દામાલ જપ્ત, મુંબઈના અયુબ કુરેશી, શહેજાદી શેખ અને અયુબ ખાનની ધરપકડ
