Gujarat/
ઉકાઈ ડેમમાંથી 22 હજાર ક્યુસેક પાણી છોડાયું, તાપી નદીમાં પાણીની આવક વધી, સુરતનો કોઝવે ભયજનક સપાટીને પાર, રાંદેર -વેડરોડને જોડતો કોઝવે ઓવરફ્લો, કોઝવેની હાલની જળસપાટી 7 મિટર પર પહોંચી, કોઝવેની ભયજનક સપાટી 6 મીટર, પાણી છોડાતા કોઝવે 1 મીટરથી ઓવરફ્લો વાહન વ્યહવાર માટે કોઝવે બંધ કરાયો
