Vadodara/
વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મામલે વિરોધ રહીશોએ માનવસાંકળ રચી વિરોધ દર્શાવ્યો પંડ્યા બ્રિજ વિસ્તારમાં રહીશોએ માનવસાંકળ રચી બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં યોગ્ય વળતર આપવાની માંગ સરકારે વિશ્વાસમાં ન લીધાંનો રહીશોનો આક્ષેપ
