Gujarat/
ભુજના સ્મૃતિવન નજીક અક્સ્માત ટ્રક અડફેટે ચગદાઈ જતા યુવકનું મોત એક્ટિવા ચાલકે ઘટના સ્થળે જ જીવ ગુમાવ્યો આ અગાઉ કેટલાય અક્સ્માત નોંધાયા છે મૃતદેહને જી.કે. જનરલ હોસ્પીટલ ખસેડાયો
