Gujarat/ રાજ્યમાં કાલથી કોરોનાની રસીનો પ્રારંભ, સીએમ,ડેસીએમ અમદાવાદ સિવીલથી કરાવશે પ્રારંભ, રસીકરણ લોન્ચ માટેની સેશન સાઇટનો કરાવશે પ્રારંભ, કુલ 161 જગ્યાએ રસીકરણના લોન્ચ માટેની સેશન સાઇટનું થશે ઉદ્ઘાટન,  ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં થશે પ્રારંભ, ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મંત્રી દિલીપભાઈ ઠાકોર રહશે હાજર

Breaking News