Rajkot/ કુંવરજી બાવળીયાએ ચંદ્રકાન્ત પીઠાવાલાને લખ્યો પત્ર, કોળી સમાજના પ્રમુખ પીઠાવાલાને હોદા પરથી દૂર કરાયા, કુંવરજી બાવળિયાએ પીઠાવાલાને પ્રમુખપદેથી કર્યા દૂર, લેટરપેડનો ઉપયોગ રાજકીય રીતે થતા દૂર કરાયા, ખેડુત આંદોલન અને LRDના જવાનોને ટેકો આપ્યો હતો

Breaking News