Botad/
બોટાદ: સાળંગપુર હનુમાનજી ભીંતચિત્ર વિવાદ, હનુમાજીના અપમાનનો વિવાદ વકરતા પોલીસ એકશનમાં, હનુમાનજી મંદિરમાં પોલીસનો મસમોટો બંદોબસ્ત, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, 5 DY.SP ,10 PI ,8 PSI સહીતના જવાનો તૈનાત, 275 પોલિસ અને 115 GRD અને હોમગાર્ડ જવાનો તૈનાત
