Gujarat/
કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહનું મોટું નિવેદન, ઇડી પર દિગ્વિજયસિંહનો મોટો આરોપ, અહેમદ પટેલનાં જમાઇની સંપત્તિ જપ્ત મામલે નિવેદન, કેન્દ્રીય એજન્સીઓ પર રાજકીય ઇશારે કામ કરવાનો આરોપ, ડરાવી ધમકાવી એજન્સીઓનો શસ્ત્ર તરીકે ઉપયોગ , ઇડીએ અહેમદ પટેલનાં જમાઇની સંપત્તિ કરી છે જપ્ત , જમ્મુમાં ડ્રોન હુમલા મુદ્દે દિગ્વિજય સિંહનું નિવેદન,
