Gujarat/
ધો.1થી 5ના વર્ગો રેગ્યુલર થવાની શક્યતા, રેગ્યુલર વર્ગો શરૂ કરવા સરકારની તૈયારીઓ, સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ લેવાઈ શકે નિર્ણય 18 ફેબ્રુઆરીથી ધો.6 થી 8 વર્ગો થશે શરૂ , વિદ્યાર્થીઓ માટે વાલીઓનું સંમતિ પત્ર જરૂરી
