Gujarat/ જામકંડોરણામાં PMના પ્રવાસને લઇ તૈયારીઓ PMનાં મેગા શો સાથે રાદડીયાનું શક્તિપ્રદર્શન જામકંડોરણામાં અત્યારથી જ દિવાળીનો માહોલ 55 વીઘામાં 5 ડોમ તૈયાર કરાયા દોઢ કલાકમાં એક લાખ લોકો જમશે 18 ટન મોહનથાળ,13 ટન રોટલીઓ બનશે PM મોદીને આવકારવા તડામાર તૈયારીઓ જયેશ રાદડીયાએ તૈયારીઓનું કર્યુ હતુ નિરીક્ષણ

Breaking News