સરપંચ સસ્પેન્ડ/
જામનગર: સચાણા ગામના સરપંચ સસ્પેન્ડ, પાણી સમિતિનો મનસ્વી વહિવટ કર્યો હતો, સરપંચ જુમાભાઈ કકલને કરાયા સસ્પેન્ડ, રેકર્ડની ખરાઈ કરતાં સમગ્ર મામલો આવ્યો સામે, 2018-21માં પાણી વેરાની ખોટી પહોંચો બનાવી હતી, વસૂલાતના કોઈ હિસાબો ન રાખવા સહિતની ગેરરીતિ, જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચને સસ્પેન્ડ કરાયા, ઉપસરપંચને સરપંચનો ચાર્જ સોંપાયો
