Patan/
પાટણ APMCની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો, ખેડૂત વિભાગના ડિરેક્ટરોની ચૂંટણી પૂર્વે સમર્થન જાહેર, ભાજપ પ્રેરિત પેનલને સમથૅન જાહેર કરાયું, ભાજપ પેનલના ઉમેદવારોને 108 વોટ મળતા વિજય થયો, ભાજપ પ્રેરિત પેનલના ડિરેક્ટરોનો વિજય, એપીએમસી હોલમાં કેસરિયો માહોલ છવાયો
