Gujarat/ સાબરકાંઠા:ન.પામાં કર્મચારીઓ પેન ડાઉન માસ CL પર, દાહોદ ન.પા ચીફ ઓફિસર પર થયેલા હુમલાનો વિરોધ, હિમતનગર,પ્રાંતિજ,તલોદ પાલિકાના કર્મીઓ સીએલ પર, ઇડર,વડાલી અને ખેડબ્રહ્મા નગરપાલિકામાં માસ CL, 500 થી વધુ કર્મચારીઓ પેન ડાઉન માસ CL પર., આવશ્યક સેવાઓ સિવાયની કામગીરીથી કમર્ચારીઓ અળગા 

Uncategorized