Not Set/ ભાજપના સભ્યો બનાવવા સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ફોર્મ આપવામાં આવી રહયા છે- કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશી

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પક્ષો આક્ષેપ-પ્રતિઆક્ષેપો કરી રહ્યા છે.કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાજપ નવા નવા પેતરા અજમાવીને સત્તા કાયમ રાખવા પ્રયાસો કરી રહ્યું છે.હવે શાળાઓમાં બાળકોના પરિવારના સભ્યોને ભાજપના સભ્યો બનાવવા સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ફોર્મ આપવામાં આવી રહ્યા છે.ત્યારે આ અંગે કોંગ્રેસે ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે

Uncategorized