સાત મહિના પેહલા વિસાવદર નજીક સિંહની પાછળ બાઈક દોડાવી સિહને હેરાન કરતો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયા બાદ આરોપીઓ પકડવામાં વન વિભાગને સફળતા મળી હતી.

અમરેલી, રાજુલા, ગીર પૂર્વના ધારી વિસ્તારમાં ચાર બાઈક સવાર યુવાનોને જંગલ વિસ્તારમાં આવી રહ્યા રહેલા સિંહ કપલની પાછળ બાઈક દોડાવી સહીને ખુલ્લા પર વિસ્તારમાં આમ તેમ દોડાવવામાં આઆવી રહ્યા છે. આ સમ્રગ બનાવાનું તે શુટિંગ કરી રહ્યા હોય અને તેમાં ગાળો બોલી સિંહોને હેરાન કરી લીધા બબડ હવે રેહવા દે..તેવું બોલતા હોવાનું વિડીઓ ક્લીપમાં છે.

વનવિભાગના સીસીએફ.એ જણાવ્યું હતું કે,આ વિડીઓ બે દિવસથી અમારી પાસે આવી ગયો છે.આ સમગ્ર મામલે ગુપ્તરાહે તપાસ હાથ ધરી દીધી છે.
