Botad/ બોટાદ ન.પાના કર્મચારીઓ ઉતર્યા માસ સી.એલ. પર, દાહોદના ચીફ ઓફિસર પર થયેલ હુમલાને માસ.સી.એલ, હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા બોટાદ જિલ્લામાં પણ, તમામ નગરપાલિકા કર્મચારી માસ સી.એલ. પર ઉતર્યા

Breaking News