Breaking News/ અમદાવાદમાં ફરી પકડાયો MD ડ્રગ્સ, 22 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે આરોપીની ધરપકડ, જાકિર હુસેન ઉર્ફે જીગો શેખ નામના આરોપીની ધરપકડ, ડ્રગ્સ આપનાર અમન અને લાલા પઠાણ નામના આરોપી વોન્ટેડ, ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી  

Breaking News
Breaking News