વિવાદ/ રાજકોટ: ગણેશ મહોત્સવ વિવાદ મામલો, કરણસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડ મુદ્દે થયો છે વિવાદ, પો.કમિશનર રાજુ ભાર્ગવે વિવેકસાગર સ્વામી સાથે કરી બેઠક, બાલાજી મંદિર ખાતે પણ કમિશનરે મુલાકાત કરી, ગજાનંદધામ મંડળના ગણેશ પંડાલ મુદ્દે ચાલી રહ્યો છે વિવાદ, મંદિરના ગેરકાયદેસર બાંધકામનો પણ ચાલી રહ્યો છે વિવાદ, સ્વામીએ ગણેશ પંડાલ ગ્રાઉન્ડમાં ન નાખવા કર્યું હતું દબાણ, કરણસિંહજી હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં 12 વર્ષથી થાય છે ગણેશ મહોત્સવ, આ વર્ષે ગણેશ પંડાલ અન્ય જગ્યાએ નાખવાનું કહેતા થયો વિવાદ, અન્યત્ર જગ્યાએ પંડાલ ખસેડવાનું કહેતા ભક્તોની લાગણી દુભાઈ, ગઈકાલે મોડી રાત્રે પંડાલના સ્ટેજના ટેબલો હટાવતા થયો હતો વિવાદ, એ-ડિવિઝન પોલીસમાં અરજી અપાઈ છતાં પગલાં નહિ

Breaking News