Breaking News/
ગીર સોમનાથઃ ધણેજ ગામે પીઠડઆઈ માતાનાં મંદિરમાં ચોરી, તસ્કરોના કારસ્તાન CCTVમાં થયા કેદ, ચાંદીના 20 જેટલા છત્તર, મુગટ, આંખો, રોકડની કરી ચોરી, તાલાલા પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી
