Rajkot/ રાજકોટમાં વહેલી સવારથી વરસાદી માહોલ છવાયો, ગઈકાલ રાતથી વાતાવરણમાં આવ્યો એકાએક પલટો, આકાશમાં છવાયા કાળા ડીબાંગ વાદળો, સવારથી જ ક્યાંક છાંટા તો ક્યાંક છૂટો છવાયો વરસાદ

Breaking News