Bharuch/
ભરૂચ: ગોલ્ડનબ્રિજ જળસ્તર નીચે ઉતરી 27.97 ફૂટે, નર્મદા ડેમની સપાટી 138.63 મીટર, ડેમમાંથી નદીમાં છોડાતું હવે પોણા 3 લાખ લીટર પાણી, 25 કલાકમાં નદીમાં પુરના પાણી 13 ફૂટ ઘટયા, નર્મદા નદી ડેન્જર લેવલથી 3.97 ફૂટ ઉપર વહી રહી છે
