તારીખ :- ૨૬-૦૯-૨૦૨૩, મંગળવાર / ભાદરવા સુદ બારસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૧૦:૪૫ થી ૧૨:૧૫ |
અમૃત | ૧૨:૧૫ થી ૦૧:૪૫ |
શુભ | ૦૩:૧૨ થી ૦૪.૪૫ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૭:૪૫ થી ૦૯:૧૨ |
શુભ | ૧૦:૪૨ થી ૧૨:૧૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- જૂના રોકાણથી લાભ થાય.
- ભાગીદારીના ધંધાવાળા એ જોખમ લેવું નહીં.
- અણધાર્યા સમાચાર મળે.
- લાગણી સંભાળવી.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- વૃષભ (બ, વ, ઉ) :-
- ધારેલું કાર્ય પૂર્ણ થાય.
- માથામાં દુખાવો રહે.
- લાંબા સમયથી અટકાયેલું કાર્ય પૂર્ણ થાય.
- જમીન-મકાન થી ફાયદો થાય.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- વિચારો ન કરવા.
- મગજ શાંત રાખવું.
- ધાર્મિક કાર્ય થાય.
- રોકાણ કરવા માટે ઉત્તમ દિવસ છે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૫
- કર્ક (ડ , હ) :-
- ધારેલું કાર્ય પૂર્ણ થાય.
- નોકરી માટે નવી વાત આવે.
- નવા વ્યક્તિનું આગમન થાય.
- લગ્ન યોગ પ્રબળ બને.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- સિંહ (મ , ટ) :-
- જલ્દી વિશ્વાસ ન મૂકવો.
- મનગમતું કાર્ય પૂર્ણ થાય.
- કીમતી વસ્તુઓ નું ધ્યાન રાખવું.
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- લાભકારક દિવસ રહે.
- કામમાં બેદરકારી રાખવી નહીં.
- તમારા માટે સમય રહે.
- તમારું સન્માન થાય.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- તુલા (ર , ત) :-
- મોજ મજા માં દિવસ જાય.
- મનને શાંતિ જણાય.
- ઓફિસના કર્મચારીને કામમાં ધ્યાન આપવું.
- કોઈ જોડે મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૮
- વૃશ્વિક (ન, ય) :-
- રોકાણથી લાભ થાય.
- તમારી આવડત થી ફાયદો થાય.
- કુદરતી સૌંદર્યની મજા માણી શકો.
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- માનસિક થાક લાગે.
- કલાક્ષેત્ર વાળાને ફાયદો થાય.
- ધ્યાન કરવાથી ફાયદો થાય.
- લાંબો ખર્ચ થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૮
- મકર (ખ, જ) :-
- પૈસાની બચત કરવી.
- સામાજિક કાર્ય પૂર્ણ થાય.
- માતા-પિતાના આશીર્વાદથી લાભ થાય.
- લગ્ન યોગ પ્રબળ બને.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :
- ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
- થાક લાગી શકે છે.
- કામનો બોજો ઓછો રહે.
- ધાર્મિક કાર્ય પૂર્ણ થાય.
- શુભ કલર- લાલ
- શુભ નંબર- ૬
- મીન (દ, ચ, ઝ, થ) :-
- ઉધાર આપવું કે લેવું નહીં
- જુસ્સામાં વધારો થાય.
- લગ્ન યોગ ખૂબ જ પ્રબળ બને.
- લોકોની કદર કરો.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૩