બનાસકાંઠાઃ અંબાજીમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. વાયરલ વીડિયો અનુસાર અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં પોલીસ જવાન પર હુમલા થયો હતો. આ હુમલો પોલીસ કંટ્રોલ પોઈન્ટ આગળ જ યુવકે કર્યો હતો. આ સમગ્ર બનાવના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે.
Banaskantha/ અંબાજીમાં પોલીસ જવાન પર હુમલો, CCTV ફૂટેજ થયા વાયરલ
આ સમગ્ર બનાવના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યાં છે
![અંબાજીમાં પોલીસ જવાન પર હુમલો, CCTV ફૂટેજ થયા વાયરલ 1 attack on policeman in Ambaji અંબાજીમાં પોલીસ જવાન પર હુમલો, CCTV ફૂટેજ થયા વાયરલ](https://mantavyanews.com/wp-content/uploads/2023/09/attack-on-policeman-in-Ambaji.jpg)