આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને પડી શકે છે ભારે મુશ્કેલી,જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

@કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412) તારીખ :-        ૧૩-૧૦-૨૦૨૩, ગુરુવાર / ભાદરવા વદ ચૌદસના ચોઘડિયા દિવસના ચોઘડિયા ચોઘડિયું સમય લાભ  ૦૮:૦૦ થી ૦૯:૨૮ અમૃત ૦૯:૨૮ થી ૧૦:૫૫ શુભ ૧૨:૨૫ થી ૦૧.૫૦   રાત્રીના ચોઘડિયા ચોઘડિયું સમય લાભ ૦૯:૨૦ થી ૧૦:૫૦   મેષ (અ, લ , ઈ) :- તેજસ્વી વિચારો આવે. ધન આવે […]

Rashifal Dharma & Bhakti

@કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

તારીખ :-        ૧૩-૧૦-૨૦૨૩, ગુરુવાર / ભાદરવા વદ ચૌદસના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૮:૦૦ થી ૦૯:૨૮
અમૃત ૦૯:૨૮ થી ૧૦:૫૫
શુભ ૧૨:૨૫ થી ૦૧.૫૦

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૯:૨૦ થી ૧૦:૫૦

 

  • મેષ (અ, લ , ઈ) :-
  • તેજસ્વી વિચારો આવે.
  • ધન આવે ખરું અને ધન જાય પણ ખરું.
  • આર્થિક લાભ ન મળે.
  • સ્વાસ્થ સંભાળવું.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૧

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • મૂડ બદલાયા કરે.
  • કોઈને મદદરૂપ થાય.
  • ઉતાવળા નિર્ણય ન લેવા.
  • મોસાળ પક્ષથી ફાયદો થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૮

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • આર્થિક લાભ થાય.
  • નોકરીની નવી તક મળે.
  • ગુસ્સા પાર કાબૂ રાખવો.
  • માતા – પિતાના આર્શીવાદ લેવા.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • ધન આવે ખરું અને ધન જાય પણ ખરું.
  • નોકરીની નવી તક મળે.
  • કોઈને મદદરૂપ થાય.
  • ઉતાવળા નિર્ણય ન લેવા.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૯

 

  • સિંહ (મ , ટ) :-
  • રચનાત્મક કાર્ય થાય.
  • માતા – પિતાના આર્શીવાદ લેવા.
  • કામનું દબાણ વધે.
  • મોસાળ પક્ષથી ફાયદો થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૮

 

કન્યા (પ , ઠ, ણ) :-

  • નવા સપના બને.
  • આર્થિક લાભ થાય.
  • આનંદમય દિવસ જાય.
  • સમયનો ખોટો બગાડ થાય.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૫

 

  • તુલા (ર , ત) :-
  • હિંમતમાં વધારો થાય.
  • પૈસાની લેવડ – દેવડ ન કરવી.
  • મોટા નિર્ણય લેવાય.
  • જુસ્સામાં વધારો થાય.
  • શુભ કલર – રાખોડી
  • શુભ નંબર – ૪

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • સાધન ચાલવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર – ૨

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • જીવનસાથી જોડે મોટી યોજના બને.
  • કોઈ આમંત્રણ મળે.
  • ખુશીમાં દિવસ જાય.
  • પેટની સમસ્યા રહે.
  • શુભ કલર – કેસરી
  • શુભ નંબર – ૫

 

  • મકર (ખ, જ) :-
  • કોઈ ભેટ સોગાદ મળે.
  • લગ્નયોગ પ્રબળ બને.
  • કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત થાય.
  • સાધન ચાલવતા ધ્યાન રાખવું.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૮

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • વિચારો બદલાયા કરે.
  • પરિવારની તબિયત સાચવવી.
  • નવા સપના જોવાય.
  • પસંદગીના કામ પૂર્ણ થાય.
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર – ૩

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • તબિયત સાચવવી.
  • લગ્નયોગ ખુબ સારા છે.
  • વધારે મહેનત કરવી.
  • મગજ પર કાબૂ રાખવો.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૭