આજનું રાશિફળ/ આ રાશિના જાતકોને બબાલ થઇ શકે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય

જાણો 12 ડીસેમ્બર 2023નું રાશી ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનુ રાશી ભવિષ્ય….

Top Stories Rashifal Dharma & Bhakti
રાશિભવિષ્ય

દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૧૩-૧૨-૨૦૨૩, બુધવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / માગશર સુદ એકમ
  • રાશી :-           ધન  (ભ, ધ, ફ, ઢ)
  • નક્ષત્ર :-   જ્યેષ્ઠા (સવારે ૧૧:૦૬ સુધી.)
  • યોગ :-    શૂળ    (બપોરે ૦૪:૨૦ સુધી.)
  • કરણ :-    કીસ્તુઘ્ન (બપોરે ૦૪:૧૫ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી
  • વિંછુડો આજે સવારે ૧૧:૧૬ સુધી ચાલુ રહેશે.
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • વૃશ્ચિક                              ü ધન
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૧૧ કલાકે                            ü સાંજે ૦૫.૫૫ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૦૭:૩૦ એ.એમ.                                    ü ૦૬:૧૧ પી.એમ

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üઆજે નથી.                                           ü બપોર ૧૨.૩૩ થી ૦૧.૫૪ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
  • ગણપતિ સ્ત્રોત્ર કરવો.
  • એકમની સમાપ્તિ  :        સવારે ૦૫:૦૪ સુધી.

 

  • તારીખ :-        ૧૩-૧૨-૨૦૨૩, બુધવાર /  માગશર સુદ એકમના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૦૭:૧૦ થી ૦૮:૩૦
અમૃત ૦૮:૩૦ થી ૦૯:૫૨
શુભ ૧૧:૧૦ થી ૧૨.૩૩
લાભ ૦૪:૩૫ થી ૦૫:૫૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ ૦૭:૩૫ થી ૦૯:૧૪
અમૃત ૦૯:૧૪ થી ૧૦:૫૫
  • મેષ (અ, લ , ઈ) :-
  • મોજ-મજાનો દિવસ છે
  • અણધાર્યા લાભની શક્યતા છે.
  • વ્યક્તિત્વ તમને લાઈમલાઈટમાં મુકી દેશે.
  • વધારાની ઊર્જા હશે
  • શુભ કલર – આસમાની
  • શુભ નંબર –૩

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • પૈસા બચાવી શકો.
  • ઘરના કામમાં મદદ થાય.
  • જીવનસાથી તમારાથી નારાજ થાય.
  • અદભુત અનુભવ થશે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર –૫

 

 

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • આનંદ તથા મોજમજા મળશે
  • પ્રશંસાલાયક કાર્ય થાય.
  • બચાવેલું ધન કામમાં આવે.
  • મોટી મુશ્કેલીમાંથી બહાર આવો.
  • શુભ કલર –સફેદ
  • શુભ નંબર –૭

 

  • કર્ક (ડ, હ) :-
  • સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ રહેશે.
  • આત્મવિશ્વાસથી સભર રહેશો.
  • ધન ખર્ચ થયી શકે છે.
  • તમારા મિત્રોને લાભ ન લેવા દો.
  • શુભ કલર – સોનેરી
  • શુભ નંબર –૮

 

  • સિંહ (મ, ટ) :-
  • નાણાકીય સ્થિતિ સુધરશે.
  • કોઈ સારા સમાચાર મળે.
  • લગ્ન જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે.
  • કાર્યમાં અડચણો આવી શકે છે.
  • શુભ કલર –લાલ
  • શુભ નંબર –૪

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • આશાવાદી બનશો.
  • ખર્ચ પર અંકુશ લાવો.
  • આળસ નો ત્યાગ કરો.
  • તમારી શારીરિક પ્રવૃત્તિ વધારવી ફાયદાકારક રહેશે.
  • શુભ કલર –પીળો
  • શુભ નંબર –૫

 

 

 

 

 

 

  • તુલા (ર, ત) :-
  • ઈચ્છાઓની પૂર્તિ થશે.
  • શારીરિક માંદગી દૂર થાય.
  • નવા વિચારો આવશે.
  • તમને આર્થિક લાભથશે.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર –૨

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સમય ખર્ચ કરો.
  • નાણાકીય પક્ષ મજબૂત થાય.
  • પૈસા આજે પાછા મળે.
  • નવુ કામ શરૂ થાય.
  • શુભ કલર –રાખોડી
  • શુભ નંબર –૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કોઈની સાથે ઝગડો થઇ શકે.
  • તમારા વર્તનની સરાહના થશે.
  • કોઈ નાણાકીય મદદ માંગી શકે છે
  • હળવાશભરી પળો વિતાવો.
  • શુભ કલર – કાળો
  • શુભ નંબર –૩

 

  • મકર (ખ, જ) :-
  • તમારા માટે સમય કાઢો.
  • સ્વાસ્થ્ય સારૂં રહેશે.
  • તમને લાભ પણ થશે.
  • ઘરે સારા વાતાવરણ ની રચના કરી શકશો.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર –૮

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધન કામ માં આવી શકે છે.
  • નવા લોકો સંપર્કમાં આવે.
  • લગ્નજીવનનો શ્રેષ્ઠ દિવસ બની રહે.
  • વેપારી વર્ગને ફાયદો જણાય.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર –૧

 

  • મીન (દ, ચ, ઝ, થ):-
  • આર્થિક લાભ થવાની શક્યતા છે.
  • ગુસ્સે થઈ શકો છો.
  • ધાર્મિક કાર્ય થાય..
  • વધારે કામ હાનિકારક સાબિત થશે.
  • શુભ કલર – ક્રીમ
  • શુભ નંબર –૧