દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૧૩-૧૨-૨૦૨૩, બુધવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / માગશર સુદ એકમ
- રાશી :- ધન (ભ, ધ, ફ, ઢ)
- નક્ષત્ર :- જ્યેષ્ઠા (સવારે ૧૧:૦૬ સુધી.)
- યોગ :- શૂળ (બપોરે ૦૪:૨૦ સુધી.)
- કરણ :- કીસ્તુઘ્ન (બપોરે ૦૪:૧૫ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી
- વિંછુડો આજે સવારે ૧૧:૧૬ સુધી ચાલુ રહેશે.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- વૃશ્ચિક ü ધન
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૭.૧૧ કલાકે ü સાંજે ૦૫.૫૫ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૦૭:૩૦ એ.એમ. ü ૦૬:૧૧ પી.એમ
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üઆજે નથી. ü બપોર ૧૨.૩૩ થી ૦૧.૫૪ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- ગણપતિ સ્ત્રોત્ર કરવો.
- એકમની સમાપ્તિ : સવારે ૦૫:૦૪ સુધી.
- તારીખ :- ૧૩-૧૨-૨૦૨૩, બુધવાર / માગશર સુદ એકમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૧૦ થી ૦૮:૩૦ |
| અમૃત | ૦૮:૩૦ થી ૦૯:૫૨ |
| શુભ | ૧૧:૧૦ થી ૧૨.૩૩ |
| લાભ | ૦૪:૩૫ થી ૦૫:૫૫ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૭:૩૫ થી ૦૯:૧૪ |
| અમૃત | ૦૯:૧૪ થી ૧૦:૫૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- મોજ-મજાનો દિવસ છે
- અણધાર્યા લાભની શક્યતા છે.
- વ્યક્તિત્વ તમને લાઈમલાઈટમાં મુકી દેશે.
- વધારાની ઊર્જા હશે
- શુભ કલર – આસમાની
- શુભ નંબર –૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- પૈસા બચાવી શકો.
- ઘરના કામમાં મદદ થાય.
- જીવનસાથી તમારાથી નારાજ થાય.
- અદભુત અનુભવ થશે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર –૫
- મિથુન (ક, છ, ઘ) :-
- આનંદ તથા મોજમજા મળશે
- પ્રશંસાલાયક કાર્ય થાય.
- બચાવેલું ધન કામમાં આવે.
- મોટી મુશ્કેલીમાંથી બહાર આવો.
- શુભ કલર –સફેદ
- શુભ નંબર –૭
- કર્ક (ડ, હ) :-
- સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ રહેશે.
- આત્મવિશ્વાસથી સભર રહેશો.
- ધન ખર્ચ થયી શકે છે.
- તમારા મિત્રોને લાભ ન લેવા દો.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર –૮
- સિંહ (મ, ટ) :-
- નાણાકીય સ્થિતિ સુધરશે.
- કોઈ સારા સમાચાર મળે.
- લગ્ન જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે.
- કાર્યમાં અડચણો આવી શકે છે.
- શુભ કલર –લાલ
- શુભ નંબર –૪
- કન્યા (પ, ઠ, ણ) :-
- આશાવાદી બનશો.
- ખર્ચ પર અંકુશ લાવો.
- આળસ નો ત્યાગ કરો.
- તમારી શારીરિક પ્રવૃત્તિ વધારવી ફાયદાકારક રહેશે.
- શુભ કલર –પીળો
- શુભ નંબર –૫
- તુલા (ર, ત) :-
- ઈચ્છાઓની પૂર્તિ થશે.
- શારીરિક માંદગી દૂર થાય.
- નવા વિચારો આવશે.
- તમને આર્થિક લાભથશે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર –૨
- વૃશ્વિક (ન, ય) :-
- સમય ખર્ચ કરો.
- નાણાકીય પક્ષ મજબૂત થાય.
- પૈસા આજે પાછા મળે.
- નવુ કામ શરૂ થાય.
- શુભ કલર –રાખોડી
- શુભ નંબર –૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- કોઈની સાથે ઝગડો થઇ શકે.
- તમારા વર્તનની સરાહના થશે.
- કોઈ નાણાકીય મદદ માંગી શકે છે
- હળવાશભરી પળો વિતાવો.
- શુભ કલર – કાળો
- શુભ નંબર –૩
- મકર (ખ, જ) :-
- તમારા માટે સમય કાઢો.
- સ્વાસ્થ્ય સારૂં રહેશે.
- તમને લાભ પણ થશે.
- ઘરે સારા વાતાવરણ ની રચના કરી શકશો.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર –૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ધન કામ માં આવી શકે છે.
- નવા લોકો સંપર્કમાં આવે.
- લગ્નજીવનનો શ્રેષ્ઠ દિવસ બની રહે.
- વેપારી વર્ગને ફાયદો જણાય.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર –૧
- મીન (દ, ચ, ઝ, થ):-
- આર્થિક લાભ થવાની શક્યતા છે.
- ગુસ્સે થઈ શકો છો.
- ધાર્મિક કાર્ય થાય..
- વધારે કામ હાનિકારક સાબિત થશે.
- શુભ કલર – ક્રીમ
- શુભ નંબર –૧
