દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૨૨-૧૨-૨૦૨૩, શુક્રવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / માગશર સુદ દશમ
- રાશી :- મેષ (અ,લ, ઈ)
- નક્ષત્ર :- અશ્વિની (રાત્રે ૦૯:૩૬ સુધી.)
- યોગ :- પરિઘ (સવારે ૧૧:૧૧ સુધી.)
- કરણ :- ગર (સવારે ૦૮:૧૫ સુધી)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- ધન ü મેષ
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૭.૧૬ કલાકે ü સાંજે ૦૫.૫૯ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૦૨:૧૭ પી.એમ. ü૦૩:૩૫ એ.એમ. ડિસે-૨૩
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üસવારે ૧૨:૧૬ થી બપોર ૧૨:૫૯ સુધી. ü સવારે ૧૧.૧૭ થી બપોરે ૧૨.૩૭ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
- આજે મોક્ષદા એકાદશી છે. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો.
- દશમની સમાપ્તિ : સવારે ૦૮:૧૬ સુધી.
તારીખ :- ૨૨-૧૨-૨૦૨૩, ગુરુવાર / માગશર સુદ દશમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૩૨ થી ૦૯:૫૩ |
| અમૃત | ૦૯:૫૩ થી ૧૧:૧૩ |
| શુભ | ૧૨:૩૪ થી ૦૧.૫૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૯:૧૫ થી ૧૦:૫૫ |
- મેષ (અ, લ , ઈ) :-
- ધ્યાન કરવાથી ફાયદો જણાય.
- પગની સમસ્યા રહે.
- મિત્રો મદદરૂપ થાય.
- ધન ખર્ચ થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૨
- વૃષભ (બ, વ, ઉ) :-
- સગા સબંધીથી આર્થિક લાભ થાય.
- પ્રેમમાં વધારો જોવા મળે.
- સપના સાકાર થાય.
- ભવિષ્ય માટે નવું કાર્ય થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૭
- મિથુન (ક, છ, ઘ) :-
- ઘણી મુશ્કેલી દૂર થાય.
- ધનનો ખર્ચ થાય.
- તમારા માટે સમય મળે.
- ભવિષ્યની યોજના બને.
- શુભ કલર – ભગવો
- શુભ નંબર – ૧
- કર્ક (ડ, હ) :-
- આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
- અંગત માર્ગદર્શન તમારા સબંધ સુધારે.
- દિવસ યાદગાર બને.
- જુના વ્યક્તિ સાથે સંપર્ક થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૬
- સિંહ (મ, ટ) :-
- કાર્ય ઝડપથી થાય.
- ધરેલ કાર્ય પૂર્ણ થાય.
- તમારા સાહેબ જોડે મતભેદ થાય.
- તમારી મહેનત રંગ લાવે.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૩
- કન્યા (પ, ઠ, ણ) :-
- બાળકો સાથે દિવસ આનંદમાં જાય.
- કોઈ યોજના અમલમાં ન મુકાય.
- આવકના નવા સ્ત્રોત ઉભા થાય.
- વેપાર – ધંધામાં લાભ થાય.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૪
- તુલા (ર, ત) :-
- ચાલવામાં ખાસ ધ્યાન રાખવું.
- વેપારમાં નફો મળે.
- નવા અનુભવ થાય.
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- વૃશ્વિક (ન, ય) :-
- બાળકો સાથે દિવસ આનંદમાં જાય.
- ધાર્મિક કાર્યમાં ધન વપરાય.
- લગ્નયોગ પ્રબળ બને.
- હાસ્યમાં દિવસ પસાર થાય.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- ધ્યાન કરવાથી ફાયદો થાય.
- નવી જવાબદારી મળે.
- બેદરકારી રાખવી નહિ.
- ભાગદોડમાં આખો દિવસ જાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૩
- મકર (ખ, જ) :-
- મિત્ર તરફથી લાભ થાય.
- ઘણી બધી મુશ્કેલી દૂર થાય.
- બોલવા પર કાબૂ રાખવો.
- પ્રિય પાત્ર જોડે દિવસ આનંદમાં જાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૯
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ઉર્જાનું સ્તર ઉચું રહે.
- નજીકના વ્યક્તિ જોડે મતભેદ થાય.
- નવી ખરીદીના યોગ પ્રબળ બને.
- પરિવાર સાથે આનંદમાં દિવસ જાય.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૨
- મીન (દ, ચ, ઝ, થ):-
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- મિત્ર સાથેનું કોઈ કાર્ય પૂર્ણ થાય.
- દિવસ દરમિયાન કોઈ સમાચાર મળે.
- સાંધાનો દુખાવો રહે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૪
