દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૧૬-૦૧-૨૦૨૪, મંગળવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ /પોષ સુદ છઠ
- રાશી :- મીન (દ, ચ, ઝ, થ)
- નક્ષત્ર :- ઉત્તરભાદ્રપદ (સવારે ૦૪:૩૯ સુધી. જાન્યુ-૧૭)
- યોગ :- પરિઘ (સાંજે ૦૭:૫૯ સુધી.)
- કરણ :- કૌલવ (બપોરે ૦૧:૦૬ સુધી)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મકર ü મીન
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü સવારે ૦૭.૨૨ કલાકે ü સાંજે ૦૬.૧૫ કલાકે.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
ü૧૧:૦૬ એ.એમ ü ૧૧:૩૦ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üબપોરે ૧૨:૨૭ થી બપોર ૦૧:૧૧ સુધી. ü બપોર ૦૩.૩૨ થી સાંજે ૦૪.૫૪ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
હનુમાનજીને સિંદુર અર્જિત કરવું.
- છઠની સમાપ્તિ : રાત્રે ૧૧:૫૬ સુધી.
તારીખ :- ૧૬-૦૧-૨૦૨૪, મંગળવાર / પોષ સુદ છઠ ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૧:૨૭ થી ૧૨:૪૯ |
| અમૃત | ૧૨:૪૯ થી ૦૨:૧૦ |
| શુભ | ૦૩:૩૨ થી ૦૪.૫૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૭:૫૪ થી ૦૯:૩૨ |
| શુભ | ૧૧:૧૦ થી ૧૨:૫૦ |
- મેષ (અ, લ , ઈ) :-
- કમરનો દુખાવો રહે.
- કોઈ ધન લાભ થાય.
- મનમાં શાંતિ જણાય.
- ગર્વની અનુભૂતિ થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫
- વૃષભ (બ, વ, ઉ) :-
- લાભકારક દિવસ રહે.
- લાંબાગાળાની માંદગીમાંથી મુક્તિ મળે.
- કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
- જીવનસાથી પાસેથી લાભ થાય.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- જૂના મિત્રથી લાભ થાય.
- સકારાત્મક ઉર્જાનો સંચાર થાય.
- વેપારમાં લાભ થાય.
- સાસરા પક્ષથી ફાયદો જણાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કર્ક (ડ , હ) :-
- વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
- માતા-પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.
- મગજ પર કાબુ રાખવો.
- ઉધાર આપવું કે લેવું નહિ.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- સિંહ (મ , ટ) :-
- સ્વસ્થમાં ધ્યાન રાખવું.
- સાધન ચલાવતા ધ્યાન રાખવું.
- નવા કાર્ય થાય.
- આનંદમાં દિવસ પસાર થાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- નવું સાહસ કરવા માટેનો દિવસ શુભ છે.
- ઓચિતા કોઈ ભેટ સોગાદ મળે.
- કોઈ પાણ કાર્ય વડીલને પૂછીને કરવું.
- માથામાં દુખાવો રહે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૬
- તુલા (ર , ત) :-
- સ્વાસ્થની સમસ્યા રહે.
- ધન લાભ થાય.
- બાળકો તરફથી ફાયદો થાય.
- જીવનસાથી તરફથી ભેટ મળી શકે છે.
- શુભ કલર – વાદળી
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- આત્મવિશ્વાસમાં વધારો થાય.
- કોઈને ઉધાર આપવું નહિ.
- મોસાળ પક્ષથી સારા સમાચાર મળે.
- મિત્ર સાથે દિવસ જાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- માનસિક સ્વાસ્થ જાળવો.
- સાંજ પછી ધન લાભ થાય.
- બાળકો તરફથી સારા સમાચાર મળે.
- વહન ચાલવતા ધ્યા રાખવું.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૧
- મકર (ખ, જ) :-
- નાણા રોકાતા પહેલાં સલાહ લેવી.
- ધાર્યું કામ થાય.
- પ્રમોશન અથવા નવી નોકરીની તક મળે.
- મગજ શાંત રાખવું.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૪
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- શેરબજાર અથવા ઉદ્યોગવાળાએ વિચારીને નિર્ણય લેવો.
- દિવસ આનંદમય જાય.
- કોઈ કાર્યમાં વિલંબ થાય.
- પ્રવાસના યોગ બને.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૭
- મીન (દ, ચ, ઝ, થ) :-
- કિંમતી વસ્તુનું ધ્યાન રાખવું.
- મતભેદ જણાય.
- સાસરા પક્ષથી સારા સમાચાર મળે.
- નવી તક ઉભી થાય.
- શુભ કલર – જાંબલી
શુભ નંબર – ૨
