Bollywood/ શું અરબાઝથી છુટાછેડા બાદ મલાઈકાએ મોટી રકમ લીધી હતી, કર્યો મોટો ખુલાસો

આ બંનેના 2017માં છૂટાછેડા થયા હતા ત્યારે સૌને ચોંકાવી દીધા હતા. અરબાઝ સાથેના છુટાછેડા પછી મલાઈકાને ઘણી ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. અભિનેત્રી પર..

Entertainment

Entertainment News: શું અરબાઝ ખાનથી છુટાછેડા લીધા પછી મલાઈકાને ભરણપોષણન મોટી રકમ મળી છે? 7 વર્ષ પછી મલાઈકાએ કહ્યું કે તે આશ્ચર્યચકિત છે. ડાઈવોર્સ પર મલાઈકા મૌન છે. પાવર કપલના લગ્ન 19 વર્ષ પહેલા થયા હતા.

આ બંનેના 2017માં છૂટાછેડા થયા હતા ત્યારે સૌને ચોંકાવી દીધા હતા. અરબાઝ સાથેના છુટાછેડા પછી મલાઈકાને ઘણી ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. અભિનેત્રી પર અરબાઝ પાસેથી એલિમની લેવાનો આરોપ હતો. હવે મલાઈકાએ એક મીડિયા રિપોર્ટમાં કહ્યું છે કે તેણે શા માટે 25 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા…

તેણે કહ્યું હતું કે, તેના પરિવારે કહ્યું કે, મારૂ જીવન ખુલ્લેઆમ જીવ, બહાર જા, આનંદ કર, શક્ય ય તેટલા લોકોને મળવાનું કર, સંબંધો બાંધો. મને નથી ખબર કે મારા મગજમાં શુંઆવ્યું, કે મારે હવે લગ્ન કરવા છે. મારા પર કોઈએ દબાણ નથી કર્યું, મારો પોતાનો નિર્ણય હતો. મને અંરથી ખુશ રહેવું પડશે, તો જ હું મારા પુત્રને ખુશ રાખી શકીશ. મેં તે જ કર્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:India In UN/ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં જરૂરી સુધારાની તાત્કાલિક જરૂર: ભારત

આ પણ વાંચો:IPL 2024/ ચેન્નાઈ સુપર કિંગ્સને વધુ એક મોટો ફટકો, આ ક્રિકેટર થયો ઘાયલ

આ પણ વાંચો:Farmers Protest Update/ દેશભરમાં આજે ‘રેલ રોકો’ આંદોલન, સરહદી વિસ્તારોમાં કડક સુરક્ષા