Not Set/ બોલિવુડની બોબી ડાર્લિગએ પતિ વિરુદ્ર નોધાવી ફરિયાદ

બોલિવુડમાં બોબી ડાર્લિગના નામથી જાણીતી એકટર તથા ટ્રાન્સવુમન બોબીએ પતિ રમણિક શર્મા વિરુદ્ર ડોમેસ્ટિક વાયોલન્સનો આરોપ મુકયો છે અને બોબીએ જણાવ્યુ કે તેને પતિ દારૂ પીને તેને માર મારતો હતો અને તેના પૈસા અને પ્રોપર્ટી પણ લઈ લીધી છે જયારે તેના પતિએ આ તમામ આરોપોને ફગાવી દીધા છે તો હાલ બોબીએ પતિનુ ઘર છોડી દીધુ છે […]

Entertainment

બોલિવુડમાં બોબી ડાર્લિગના નામથી જાણીતી એકટર તથા ટ્રાન્સવુમન બોબીએ પતિ રમણિક શર્મા વિરુદ્ર ડોમેસ્ટિક વાયોલન્સનો આરોપ મુકયો છે અને બોબીએ જણાવ્યુ કે તેને પતિ દારૂ પીને તેને માર મારતો હતો અને તેના પૈસા અને પ્રોપર્ટી પણ લઈ લીધી છે જયારે તેના પતિએ આ તમામ આરોપોને ફગાવી દીધા છે તો હાલ બોબીએ પતિનુ ઘર છોડી દીધુ છે અને માતાના ધરે રહે છે.બોબીએ પતિ ,સાસુ અને દિયર વિરુદ્ર તેને દહેજ માટે ત્રાસ આપતા હોવાની ફરિયાદ પણ નોધાવી છે.