Not Set/ ફટાકડા વગર પણ દિલ્હીમાં કોઈ રાહત નથી, સામાન્ય કરતાં 9 ગણું વધારે પ્રદૂષણ

આ વખતે દિલ્હી-એનસીઆરના લોકો માટે દિવાળી અલગ જ છે, આ સમયે ત્યાં ફટાકડાનો અવાજ અને પ્રકાશ નહીં હોય. વધતા પ્રદૂષણને અંકુશમાં લેવા માટે ભરાયેલ આ પગલાં દિલ્હી-એનસીઆરની દૂષિત હવામાં કઈ ખાસ મોટો તફાવત નહીં કરે. દિવાળી ના આગળ દિવસે પ્રદૂષણના આંકડાઓ આઘાતજનક જોવા મડયા છે. દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ 10 સ્ટેશનો પર હવાની ગુણવત્તા માપવા […]

Navratri 2022

આ વખતે દિલ્હી-એનસીઆરના લોકો માટે દિવાળી અલગ જ છે, આ સમયે ત્યાં ફટાકડાનો અવાજ અને પ્રકાશ નહીં હોય. વધતા પ્રદૂષણને અંકુશમાં લેવા માટે ભરાયેલ આ પગલાં દિલ્હી-એનસીઆરની દૂષિત હવામાં કઈ ખાસ મોટો તફાવત નહીં કરે. દિવાળી ના આગળ દિવસે પ્રદૂષણના આંકડાઓ આઘાતજનક જોવા મડયા છે.

દિલ્હી પ્રદૂષણ નિયંત્રણ સમિતિએ 10 સ્ટેશનો પર હવાની ગુણવત્તા માપવા માટે ગોઠવણ કરી હતી. જે આંકડાઓ બહાર આવ્યા છે તે પૂરતો પુરાવો છે કે કેવી રીતે પ્રદૂશણે દિલ્હીમાં દિવાળી પહેલાં પણ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. જો આપણે તે આંકડા ઉપર નજર નાખીયે તો ખૂબ જ આઘાતજનક બાબત જાણવા મળે છે કે દિલ્હીના તમામ વિવિધ વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર સામાન્ય થી 9 ગણું વધારે છે. આવી રીતે તો ફટાકડા પર પ્રતિબંધ મુક્યાં પછી પણ કઈ ફાયદો નહિ થાય.