religious-beliefs/ કૂતરાને પાળવો એ અશુભ ગણાય છે? વિદ્વાનો શું માને છે…

માન્યતા મુજબ જે ઘરમાં શ્વાનને રાખવામાં આવે છે ત્યાં દેવતા, પિતૃ દેવતા ભોગ ગ્રહણ કરતા નથી. એટલું જ નહીં આવા ઘરોમાં કરવામાં આવેલો હવન, પૂજાનું ફળ મળતું નથી. વિદ્વાનોના મતે, જે……………..

Religious Lifestyle Dharma & Bhakti

શ્વાન(કૂતરા)ને પાળવું એ આજકાલ સ્ટેટસ સિમ્બોલ ગણાય છે. કૂતરાને સૌથી વફાદાર પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. લોકો ઘરોમાં કૂતરાને પાળી પોતાનું સ્ટેટસ ઊંચુ છે તેમ કહેતા દેખાયા છે. પરંતું શ્વાનને પાળવો એ અશુભ ગણાય છે? જાણો શું કહે છે વિદ્વાનો…

Five Ways to Make Time for Your Pet | PetPartners Pet Insurance

હિંદુ ધર્મમાં કૂતરાને પાળવો અશુભ ગણાય છે. કૂતરાને ઘરની બહાર રાખી શકાય છે. ઘરની અંદર કૂતરા રાખવા અશુભ ગણાય છે. ઘરના વાસ્તુ પર નેગેટિવ અસર પડે છે.

માન્યતા મુજબ જે ઘરમાં શ્વાનને રાખવામાં આવે છે ત્યાં દેવતા, પિતૃ દેવતા ભોગ ગ્રહણ કરતા નથી. એટલું જ નહીં આવા ઘરોમાં કરવામાં આવેલો હવન, પૂજાનું ફળ મળતું નથી. વિદ્વાનોના મતે, જે ભોજનને કોઈ ષ્વાન જોઈ લે તેને ખાવાનું ન ખાવું જોઈએ. આવું ભોજન બીમારી નોતરે છે.

લાશ અને શ્વાન એકસમાન કહેવાય છે. સંસ્કૃતમાં કૂતરાને શ્વાન કહેવાય છે. વિદ્વાનોના મતે, શવ અને શ્વાનમાં કોઈ અંતર નથી. જો કોઈ કૂતરો તમને સ્પર્શ કરી લે તો તમારૂ સ્નાન અશુદ્ધ કરી દે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કેજરીવાલની ધરપકડ પર પત્ની સુનીતાએ કહ્યું, ‘મોદીજીએ સત્તાના ઘમંડમાં ત્રણ વખત ચૂંટાયેલા મુખ્યમંત્રીની કરી ધરપકડ

આ પણ વાંચો:મારું જીવન દેશને સમર્પિત, હું જેલમાં હોઉં કે બહાર: અરવિંદ કેજરીવાલ

આ પણ વાંચો:આ રીતે CM કેજરીવાલે ED લોકઅપમાં વિતાવી પહેલી રાત, જાણો કઈ મળી સુવિધા……

આ પણ વાંચો:અરવિંદ કેજરીવાલની ધરપકડ પર મમતા બેનર્જીએ આપી તીખી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું…..