Interesting/ જો તમારી આ રાશિ આવે છે, તો પર્સમાં આ ચીજ રાખવાથી બદલાઈ શકે છે નસીબ

રાશીને આધારે તમારા પર્સમાં કયો ફોટો રાખવાથી કિસ્મત ચમકવા લાગશે?

Religious Trending Dharma & Bhakti

રાશીને આધારે તમારા પર્સમાં કયો ફોટો રાખવાથી કિસ્મત ચમકવા લાગશે?

 મેષ : સ્વાસ્થની સમસ્યા અને આર્થિક ઉતાર ચઢાવ વધારે આવે છે અને તેના માટે ઉગતા સૂર્યનો ફોટો રાખવો જેથી પરિણામ સારા આવશે.

વૃષભ : સ્વાસ્થની સમસ્યા , રોજગાર મળે છે, છૂટે છે, કરિયરમાં સ્થિરતા નથી આવતી એના માટે શિવજીનો ફોટો રાખવો જેથી પરિણામ સારા આવશે.

મિથુન : પરિવારની સમસ્યા રહે , જીવનસાથી  જોડે નાની મોટી અણબન રહ્યા કરે છે એના માટે તમારા માતા-પિતાનો ફોટો જોડે રાખવો.

કર્ક : સાસરા પક્ષથી મુશ્કેલી વધે છે, ભાવનાત્મક હોય, ઈમેશનલ વધારે હોય, મગજમાં વિચારો સતત આવે છે. એના માટે તમારે અલગ અલગ ફૂલ વાળું ચિત્ર રાખવું.

સિંહ : સંધર્ષ વાળું જીવન હોય છે, એકલા જ રસ્તો શોધવો પડે છે એના માટે ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો રાખવો.

કન્યા : જીવનમાં બહુ ઉતાર ચઢાવ હોય છે, બહુ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે એકદમ જમીન પર હોય અથવા આસમાન પર હોય એના માટે પાણીનો ફોટો રાખવો.

તુલા : સબંધી સાચવી શકતા નથી, વિશ્વાસ જલ્દી મૂકી શકતા નથી, વિશ્વાસઘાત પાન એટલા જ થાય છે. પ્રેમમાં સફળતા નથી મળતી એના માટે રાધા–કૃષ્ણનો ફોટો રાખવો.

વૃશ્ચિક : લોકો તમને જીવવા દેતા નથી, સમજ્યા વગર નિર્ણય લઇ લો, નેગેટીવ વિચાર આવે.એના માટે શિવ પરિવારનો ફોટો રાખવો.

ધન : પહેલા સફળતા નથી મળી, જવાબદારી માથા પર બહુ હોય, સંઘર્ષ હોય છે  એના માટે લક્ષ્મીજીનો ફોટો રાખવો.

મકર : પૈસા બચતા નથી, નોકરીમાં જશ નથી મળતો, દેવું થઇ જાય છે, આર્થિક સ્થિતિમાં સુધારો ખાસ જોવા નથી મળેતો એના માટે તમારા પતિ – પત્નીનો ફોટો જોશે રાખવો અથવા આખા પરિવારનો ફોટો જોડે રાખવો.

કુંભ : માનસિક સમસ્યા વધારે હેરાન કરે છે, લાગણીશીલ વધારે હોય છે, જીવનમાં બધું હોવા છતાં સંતોષ નથી માણી શકતા એના માટે શિવ-પાર્વતીનો ફોટો જોડે રાખવો.

મીન :  અવ્યવસ્થિત જીવન હોય છે પાન સફળતા વધારે મળતી નથી જે જોઇતુ હોય છે એ બહું ઓછુ મળે છે એના માટે પૂનમના ચંદ્રનો ફોટો જોડે રાખવો જેથી ફાયદો થાય.

શિવધારા જ્યોતિષ
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
(મો.)
9898766370
6354516412

આ પણ વાંચો-  ‘બીટ’ ના સેવનથી દૂર થતી બીમારીઓ, જાણો અતિ-ગુણકારી બીટના ફાયદા

આ પણ વાંચો-  Sleeping Tips / ઊંઘના દુશ્મન છે આ 7 Food, રાત્રે ખાવાથી દૂર ભાગે છે નિંદ્રા

આ પણ વાંચો-  કઠોળ પલાળવાનું ભૂલી જાવ તો બાફવામાં ઉમેરો આ ચીજ, ખૂબ કામની 15 રસોઈ ટિપ્સ

આ પણ વાંચો-  Tips / ઢોકળા બનાવવા માટેની Tips, અજમાવશો તો કામ થઈ જશે સરળ

આ પણ વાંચો- રોજ સવારે 2 અખરોટને પલાળીને નિયમિત ખાવાના ફાયદા

આ પણ વાંચો-  ઝીણી દેખાતી ખસખસ, ઘણી બીમારીઓ સામે લડવામાં મદદરૂપ

આ પણ વાંચો-  હોટેલોમાં જ્યારે ભોજન બાદ બિલ આવે, ત્યારે સાથે વરિયાળી અને ખાંડ શા માટે અપાય છે?

આ પણ વાંચો-  લીલું લસણ ખાવા થી મટે છે આ શરીરની તકલીફ, જાણો કેવી રીતે

આ પણ વાંચો-  Glowing skin / ખીલના ડાઘા અને કરચલી દૂર કરે છે માત્ર 15 મિનિટમાં, ચહેરા પર  ચમક આપશે આ ચીજ