દૈનિક રાશિભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૦૭-૦૪-૨૦૨૪, રવિવાર
- તિથિ :- વિ. સં. ૨૦૮૦ / ફાગણ વદ તેરસ
- રાશિ :- મીન ()
- નક્ષત્ર :- પૂર્વભાદ્રપદ (બપોરે ૧૨:૫૯ સુધી.)
- યોગ :- બ્રહ્મ (રાત્રે ૧૦:૧૯ સુધી.)
- કરણ :- વણિજ (સવારે ૦૬:૫૪ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
- વિંછુડો આજે નથી.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મીન ü મીન
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૬.૨૬ એ.એમ ü ૦૬.૫૭ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- નથી. ü ૦૫:૩૫ પી.એમ.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
ü બપોરે ૧૨:૧૬ થી બપોરે ૦૧:૦૬ સુધી. ü બપોરે ૦૫.૨૩ થી ૦૬.૫૭ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
Ø સફેદ ગાય ને રોટી ખવડાવો.· તેરસ ની સમાપ્તિ : સવારે ૦૬:૫૫ સુધી. ·
- તારીખ :- ૦૭-૦૪-૨૦૨૪, રવિવાર / ફાગણ વદ તેરસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
લાભ | ૦૯:૩૩ થી ૧૧:૦૭ |
અમૃત | ૧૧:૦૭ થી ૧૨:૪૧ |
શુભ | ૦૨:૧૫ થી ૦૩.૪૯ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૬:૫૭ થી ૦૮:૨૩ |
અમૃત | ૦૮:૨૩ થી ૦૯:૪૯ |
- મેષ (અ, લ , ઈ) :-
- વાતાવરણમાં મહેક પ્રસરે.
- નજીકના લોકો સાથે પ્રવાસ તકો વધશે.
- અભ્યાસમાં રુચિ રહેશે.
- નાણાકીય લેવડ-દેવડમાં સાવધાની રાખો.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- દિવસ તમારા માટે ઠીક-ઠીક રહેશે.
- સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો.
- કામ સમજ્યા વિચાર્યા વગર ન કરો.
- પરિવારમાં કોઈ મુદ્દે વિવાદ થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૧
- મિથુન (ક, છ, ઘ) :-
- આજનો દિવસ ખૂબ જ સારો છે.
- અટકેલું કામ આજે પૂર્ણ થઈ શકે છે.
- વહીવટી ક્ષેત્રે તમને સફળતા મળશે.
- કામથી વિદેશ પ્રવાસ પર જવાય.
- શુભ કલર – ભૂખરો
- શુભ નંબર – ૨
- કર્ક (ડ, હ) :-
- કોઈ નવી જવાબદારી મળી શકે છે.
- રાજકીય અને સામજિક ક્ષેત્રે તમારી પ્રતિષ્ઠા વધશે.
- લોકોથી સાવધાન રહો.
- જમીન, મકાન અને વાહનની ખરીદી થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૬
- સિંહ (મ, ટ) :-
- આજનો દિવસ ઉતાર-ચઢાવથી ભરેલો રહેશે.
- મોટી ડીલ હાથમાંથી નીકળી શકે.
- બિનજરૂરી વિવાદમાં ન પડવું.
- પૈતૃક સંપત્તિને લઈને મતભેદ થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૭
- કન્યા (પ, ઠ, ણ) :-
- તમારું બનતું કામ બગડી શકે છે
- બિઝનેસ પાર્ટનરથી સાચવીને રહો.
- તમારી વાણી પર કંટ્રોલ રાખો.
- વાદ-વિવાદથી દૂર રહો
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
- તુલા (ર, ત) :-
- કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે.
- પ્રોપર્ટીને લઈને મોટો નિર્ણય લઈ શકો.
- વેપારમાં ચાલી રહેલા અવરોધો દૂર થશે.
- સાસરિયાપક્ષ તરફથી આર્થિક મદદ મળે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- પરિવારમાં માંગલિક કાર્ય થાય.
- કોઈ મોટી જવાબદારી મળે.
- નોકરીમાં પ્રમોશનની સંભાવના છે.
- નવું વાહન ખરીદી શકો છો.
- શુભ કલર – કેસરી
- શુભ નંબર – ૯
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- પરિવારમાં કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે.
- આજે વેપારમાં મોટું રોકાણ કરવું નહિ.
- વાણી પર નિયંત્રણ રાખવું.
- તમારા શત્રુ પક્ષનો વિજય થશે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૭
- મકર (ખ, જ) :-
- રોકાણમાં સાવધાની રાખો.
- આજે તમને મોટું નુકસાન થાય.
- પત્ની સાથે વિવાદ થાય.
- કોર્ટ-કચેરીમાં જવું પડી શકે છે.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૨
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- નવા મહેમાનનું આગમન થાય.
- મને ધન લાભ થઈ શકે છે.
- રોકાણ કરવા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે.
- ધાર્મિક યાત્રા પર જવાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૮
- મીન (દ, ચ, ઝ, થ):-
- આજે તમને વિજય મળશે.
- ખાનપાન પર નિયંત્રણ રાખો.
- વાહન ચલાવતી વખતે સાવધાની રાખો.
- રોકાણ આજે ફાયદાકારક રહેશે.
- શુભ કલર –ગુલાબી
- શુભ નંબર – ૭
આ પણ વાંચો:રામ-શ્યામ તુલસીમાં શું ફર્ક છે? ઘરમાં કઈ તુલસીને ઉગાડવી જોઈએ
આ પણ વાંચો:Astrolgy/ કાળો દોરો કોને ધારણ કરવો ન જોઈએ