કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
આજનું પંચાંગ: આજે 13 માર્ચ ફાગણ સુદ ચૌદસ ગુરુવાર છે. ચંદ્ર સિંહ રાશિમાં છે. સૂર્ય કુંભ રાશિમાં છે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર બેઠું છે. સવારે 06.50 કલાકે સૂર્યોદય થશે. સૂર્યાસ્ત 6.47 કલાકે થશે.
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üબપોરે ૧૨:૨૫ થી બપોર ૦૧:૧૩ સુધી. ü બપોરે ૦૨.૧૮ થી બપોરે ૦૩.૪૮ સુધી.
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
આજે હોળીકા દહન છે. ઓમ ગુરુવે નમ: મંત્રનો જાપ કરવો.
ચૌદસની સમાપ્તિ : સવારે ૧૦:૩૫ સુધી.
તારીખ :- ૧૩-૦૩-૨૦૨૫, ગુરુવાર / ફાગણ સુદ ચૌદસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
શુભ | ૦૬:૫૦ થી ૦૮:૨૦ |
લાભ | ૧૨:૫૦ થી ૦૨:૧૯ |
અમૃત | ૦૨:૧૯ થી ૦૩.૪૮ |
શુભ | ૦૫:૧૮ થી ૦૬:૪૭ |
રાત્રીના ચોઘડિયા | |
ચોઘડિયું | સમય |
અમૃત | ૦૬:૪૭ થી ૦૮:૧૮ |
- મેષ (અ, લ , ઈ) :-
- આધ્યાત્મિક કાર્ય થાય.
- આજે દિવસ ખર્ચાળ રહી શકે છે.
- નોકરીમાં સારી ઓફર મળી શકે છે.
- અણધાર્યો પ્રવાસ થાય.
- શુભ કલર – કાળો
- શુભ નંબર – ૩
- વૃષભ (બ, વ, ઉ) :-
- લાંબાગાળાની માંદગીમાંથી રાહત મળે.
- કાર્ય સ્થળે ચોકસાઈભર્યું રહેવું.
- જીવનસાથી પાસેથી લાભ થાય.
- બાળકોના કરિયરને લગતા સારાં સમાચાર મળી શકે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- નવી નોકરી મળવાથી મન પ્રસન્ન રહેશે.
- કોઇ પણ કામમાં લાપરવાહી ના રાખો.
- જૂના મિત્રથી લાભ થાય.
- સસરા પક્ષથી ઝગડો થવાની સંભાવના છે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૪
- કર્ક (ડ , હ) :-
- આજે દિવસ મહેનત કરવનો રહેશે.
- આર્થિક સમસ્યાઓનું સમાધાન રહેશે.
- વિદેશમાં રહેતા લોકોથી ફાયદો થાય.
- માતા – પિતાના આર્શીવાદ લઈને કાર્ય કરવું.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૮
- સિંહ (મ , ટ) :-
- વિદેશ જવાની ઇચ્છા પૂર્ણ થઇ શકે.
- કોઇ વિશ્વાસઘાત કરી શકે છે.
- સ્વાસ્થમાં સંભાળ લેવી.
- આનંદમાં દિવસ જાય.
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૬
- કન્યા (પ , ઠ, ણ) :-
- મિત્રની વ્યક્તિની સલાહથી રોકાણ કરવાનું ટાળો
- માંદગીમાંથી મુક્તિ મળે.
- નવી તક મળે.
- નફો કમાવવા માટે મહેનત કરવી પડશે.
- શુભ કલર – ગુલાબી
- શુભ નંબર – ૪
- તુલા (ર , ત) :-
- સાવધાન અને સતર્ક રહેવું જોઇએ.
- સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાનો મોકો મળે.
- સારા સમાચાર મળે.
- મહેમાન ઘરે આવી શકે છે.
- શુભ કલર – રાતો
- શુભ નંબર – ૯
- વૃશ્વિક (ન, ય) :-
- નોકરીયાત વર્ગને પ્રમોશન મળે.
- કાર્યસ્થળે સમજી વિચાર્યા વગર કોઇ નિર્ણય ના લો
- સફળતા મળેવી શકવાના યોગ છે.
- કામના સ્થળે વખાણ થાય.
- શુભ કલર – લાલ
- શુભ નંબર – ૮
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- અધૂરા કાર્ય પૂર્ણ થાય.
- મિત્ર સાથે દિવસ આંનદમય જાય.
- તમારું મન પ્રસન્ન રહેશે.
- અનુભવથી શીખવા મળે.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૨
- મકર (ખ, જ) :-
- કોઈને પૈસા ઉધાર આપવા નહિ.
- તમારા નિર્ણયથી ભવિષ્યમાં ફાયદો થશે.
- મગજ શાંત ન જણાય.
- લેણીની નીકળતી રકમ મળે.
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૮
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- ધ્યાન કરવાથી ફાયદો જણાય.
- મુશ્કેલીનો સામનો કેવો પડે.
- આવકની દૃષ્ટિએ આજનો દિવસ સારો છે.
- ભૂલને ધીરજ અને શાંતિથી સમજો.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૧
- મીન (દ, ચ, ઝ, થ) :-
- મોજ મજામાં દિવસ જાય.
- પ્રેમનો પ્રસ્તાવ મૂકી શકાય.
- નોકરીમાં સફળતા મળી.
- ભાગીદાર જોડે ધંધો ન કરવો.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – 4
આ પણ વાંચો:વાસ્તુ મુજબ સાંજે શું ન કરવું જોઈએ?
આ પણ વાંચો:વાસ્તુ મુજબ 3 વસ્તુઓ ભેટ આપવાથી જીવનમાં આવે છે સુખ-સમૃદ્ધિ
આ પણ વાંચો:વાસ્તુશાસ્ત્ર મુજબ આ વસ્તુઓ ઘરના મુખ્ય દરવાજા પાસે ન રાખવી