ગુજરાત/ NEETની પેર્ટનમાં મોટો ફેરફાર કરાયો, પરીક્ષામાં નવી પદ્ધતિ લાગુ કરાશે

NEETની પેર્ટનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. હાલમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા NEETની પરીક્ષા લેવાય છે.

Top Stories Gujarat Others

NEETની પેર્ટનમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. હાલમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા NEETની પરીક્ષા લેવાય છે. પરંતુ નવી દરખાસ્ત લાગુ થયા બાદ MBBSના અભ્યાસક્રમમાં સમૂળગો ફેરફાર કરાશે. નેશનલ મેડિકલ કમિશન (NMC) દ્વારા આ સંદર્ભે એક ડ્રાફટ તૈયાર કરાયો છે. જે અંતર્ગત 9 વર્ષમાં MBBSનો અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો રહેશે.

NEET દ્વારા દેશના તમામ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને MBBS, BDS તથા મેડિકલ કોર્ષ દાખલ કરવામાં આવશે. NEETની પેર્ટનમાં મોટા ફેરફાર કરાતા હવે પાંચ સેક્શનમાં પ્રશ્નપત્ર રહેશે. દર 40 પ્રશ્ન માટે 42 મિનિટ મળશે. 23 જૂનથી પરીક્ષાઓ શરૂ થશે અને પરીક્ષામાં નવી પદ્ધતિ લાગુ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:  નડિયાદમાં મોબાઇલ જુગારધામનો પોલીસે કર્યો પર્દાફાશઃ 42 જુગારીઓની ધરપકડ

આ પણ વાંચો: અમદાવાદ રિવરફ્રન્ટ પર બોટિંગ હજી બંધ, પોલીસની NOC આપવામાં ઢીલી કામગીરી

આ પણ વાંચો:અમદાવાદ-વડોદરામાં ઇન્કમટેક્સ રેડમાં 200 કરોડથી વધુ બેનામી વ્યવહારો મળ્યા