દૈનિક રાશીભવિષ્ય
કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)
શિવધારા જ્યોતિષ
આજનું પંચાંગ:
- તારીખ :- ૧૯-૦૬-૨૦૨૪, બુધવાર
- તિથી :- વિ. સં. ૨૦૮૦ / જેઠ સુદ બારસ
- રાશી :- તુલા (ર,ત)
- નક્ષત્ર :- વિશાખા (બપોરે ૦૫:૨૩ સુધી.)
- યોગ :- સિધ્ધ (રાત્રે ૦૯:૧૯ સુધી.)
- કરણ :- બાલવ (સવારે ૦૭:૨૯ સુધી.)
- વિંછુડો કે પંચક :-
- પંચક આજે નથી.
- વિંછુડો આજે સવારે ૧૧:૦૬ કલાકે બેસશે.
- સૂર્ય રાશી Ø ચંદ્ર રાશી
- મિથુન ü તુલા (સવારે ૧૧:૦૬ કલાક સુધી)
- સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત :-
ü ૦૫.૫૪ એ.એમ ü ૦૭.૨૭ પી.એમ.
- ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
- ૦૫:૦૫ પી.એમ. ü ૦૪:૦૦ એ.એમ જૂન ૨૦
- અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ
üનથી. ü બપોરે ૧૨.૪૦ થી ૦૨:૨૨ સુધી
- વ્રત અને તહેવાર / દિન વિશેષ :
· બારસ ની સમાપ્તિ સવારે ૦૭:૨૯ સુધી. ·
- તારીખ :- ૧૯-૦૬-૨૦૨૪, બુધવાર/ જેઠ સુદ બારસના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૫:૫૪ થી ૦૭:૩૬ |
| અમૃત | ૦૭:૩૬ થી ૦૯:૧૭ |
| શુભ | ૧૦:૫૯ થી ૧૨.૪૦ |
| લાભ | ૦૫:૪૫ થી ૦૭:૨૭ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૪૫ થી ૧૦:૦૫ |
| અમૃત | ૧૦:૦૫ થી ૧૧:૨૨ |
- મેષ (અ, લ , ઈ) :-
- લાગણી પર અંકુશ રાખવો.
- કામ મોડું ન થાય તેનું ધ્યાન રાખવું.
- બેચેની લાગ્યા કરે.
- પીળી વસ્તુથી ફાયદો થાય.
- શુભ કલર – પોપટી
- શુભ નંબર – ૯
- વૃષભ (બ, વ, ઉ) :-
- છુપાવેલું ધન કામમાં આવે.
- તમારા જ્ઞાનમાં વધારો થાય.
- રમૂજવૃત્તિ કરવાનું મન થાય.
- મનને શાંતિ મળે.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૫
- મિથુન (ક, છ, ઘ) :-
- વધુ પડતા લાગણીશીલ ન થવું.
- મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ટાળવો.
- ખોટા ઝઘડા ન થાય તેનું ધ્યાન રાખવું.
- બાળકની સમસ્યા રહે.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- કર્ક (ડ , હ) :-
- તમારાથી કોઈ પ્રભાવિત થાય.
- ખર્ચા પર કાપ મુકવો.
- કામમાં ચોકસાઈ રાખવી.
- વ્યાપાર નવી દિશામાં આગળ વધે.
- શુભ કલર – પીળો
- શુભ નંબર – ૩
- સિંહ (મ , ટ) :-
- લાગણી દુભાઈ નહીં તેનું ધ્યાન રાખવું.
- કીમતી વસ્તુઓનું ધ્યાન રાખો.
- કોઈ સમાધાન થાય.
- કાર્યમાં વિલંબ થાય
- શુભ કલર – નારંગી
- શુભ નંબર – ૧
- કન્યા (પ , ઠ, ણ) :-
- ઘરના બાકી કામ આગળ વધે.
- દિવસ વ્યસ્ત જાય.
- ભાઈ બહેનથી લાભ થાય.
- સ્વાસ્થ્ય સારું રહે.
- શુભ કલર – સફેદ
- શુભ નંબર – ૮
- તુલા (ર , ત) :-
- માયાળુ સ્વભાવ છોડો.
- જશ ન મળે.
- છુપા શત્રુથી સાવધાન રહો.
- કોઈ નાણાકિય મદદ થાય.
- શુભ કલર – જાંબલી
- શુભ નંબર – ૨
- વૃશ્વિક (ન, ય) :-
- પ્રેમથી દુર રહો.
- આળસ છોડો.
- વિરોધનો સામનો કરવો પડે.
- ધાર્મિક ક્ષેત્રે કાર્ય આગળ વધે.
- શુભ કલર – મરૂન
- શુભ નંબર – ૩
- ધન (ભ, ધ, ફ, ઢ) :-
- જીવનની સમસ્યા ઉકેલાય.
- રોકાણ થાય.
- સાચી સમજણ મળે.
- ઉદારતા વધે
- શુભ કલર – ભૂરો
- શુભ નંબર – ૬
- મકર (ખ, જ) :-
- પ્રેમના સમુદ્રમાં ડૂબકી લગાવો.
- વિશ્વાસઘાત ન થાય તેનું ધ્યાન રાખવું.
- ખર્ચ સમજી-વિચારીને કરો.
- લોકોની મદદ થાય.
- શુભ કલર – લીલો
- શુભ નંબર – ૭
- કુંભ (ગ, શ, સ, ષ) :-
- કામનું દબાણ વધે.
- મહેનત રંગ લાવે.
- પસંદગીના કાર્ય પૂર્ણ થાય.
- તકેદારી રાખવી.
- શુભ કલર – આસમાની
- શુભ નંબર – ૫
- મીન (દ, ચ, ઝ, થ) :-
- આર્થિક મુશ્કેલી દૂર થાય.
- ભૂતકાળ યાદ આવે.
- પ્રેમમાં ફાયદો થાય.
- કોઈ લાભ થાય.
- શુભ કલર – સોનેરી
- શુભ નંબર – ૨
આ પણ વાંચો:હનુમાન જયંતી પર બજરંગબલીના 10 મંત્રનો જાપ કરો
આ પણ વાંચો: બુધના વક્રી થવાથી આ બે રાજયોગનું નિર્માણ થશે, કઈ રાશિઓને ફાયદો થશે
આ પણ વાંચો: વટ પૂર્ણિમા પર બન્યો ખાસ સંયોગ, 21 જૂને 5 રાશિનાં લોકોને થશે ફાયદો
