Aaj nu Rashifal/ Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને આવકનો નવો સ્રોત ઊભો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો 10 જુલાઈ 2026, શુક્રવારનું દૈનિક રાશિફળ (horoscope) અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Aaj Nu Rashifal Top Stories Dharma & Bhakti
horoscope

રાશીભવિષ્ય (horoscope):

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

Aaj Nu Rashifal: આજનું પંચાંગ:  આજે તા. 10-૦7-2026, શુક્રવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ જેઠ વદ દશમ તિથિ છે. આજની રાશિ મેષ (અ,લ,ઇ) છે. ભરણી બપોરે 01.16 સુધી છે. આજનો યોગ ધૃત છે, જે સવારે  07:12 સુધી વિદ્યામાન રહેશે અને ગર કરણ વિષ્ટિ છે જે સવારે 08:20 સુધી છે.

આજે પંચક નથી. વિંછુડો પણ આજે નથી.

સૂર્ય મિથુન રાશિમાં છે જ્યારે ચંદ્ર મેષ રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મેષ (અ,લ,ઇ) રહેશે.

સૂર્યોદય સવારે 05:59 વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે 07:29 વાગ્યે થશે. ચંદ્રોદય સાંજે 02:20 વાગ્યે (એ.એમ.) થશે, જ્યારે ચંદ્રાસ્ત સવારે 03:25 વાગ્યે (પી.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત બપોરે 12:17 થી 01:30  સુધી છે, જ્યારે રાહુકાળ બપોરે 11:05 થી 12:43 સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

આજે એકાદશી છે.. દશમની સમાપ્તિ: સવારે 08:20 સુધી.

તારીખ:-      ૧૦-૦૭-૨૦૨૬, શુક્રવાર /જેઠ વદ દશમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૭:૪૧ થી ૦૯:૨૨
અમૃત ૦૯:૨૨ થી ૧૧:૦૨
શુભ ૧૨:૪૪ થી ૦૨.૨૪

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૧૦:૦૫ થી ૧૧:૨૫

રાશિભવિષ્ય (Aaj Nu Rashifal 10 જુલાઈ 2026, શુક્રવાર)

mesh

મેષ (અ, લ , ઈ) :-

  • વધારેપડતું કાર્ય ન કરવું.

  • બાગબગીચામાં ફરવાજવાનું મન થાય.

  • વેપાર માટે દિવસ સારો રહે.

  • નેતૃત્વ ક્ષમતાનો વિકાસ થાય.

  • શુભ કલર –પોપટી

  • શુભ નંબર –૨

vrushabh

વૃષભ (બ, વ, ઉ) :-

  • પરિવારના સભ્યોનો સહયોગ મળે.

  • મહત્વની બાબતમાં ગોપનીયતા જાળવશો.

  • નવુંશીખવામળે.

  • પ્રિયપાત્રતરફથી લાભ થાય.

  • શુભ કલર –લાલ

  • શુભ નંબર –૭

mithun

 

મિથુન (ક, છ, ઘ) :-

  • લગ્નજીવનમાં મધુરતા રહેશે.

  • સારા સમાચારથી મન ઉત્સાહિત રહેશો.

  • નવીવસ્તુઓની ખરીદી થાય.

  • ખાલી સમયમાં સપના જોવાય.

  • શુભ કલર –લીલો

  • શુભ નંબર –૬

kark

કર્ક (ડ , હ) :-

  • સંતાનથી ફાયદો થાય.

  • નવા સંબંધ બંધાય.

  • પૈસા લેવડ-દેવડમાં સાવધાની રહેશો.

  • છેતરપિંડી થવાની સંભાવના છે.

  • શુભ કલર – ભૂખરો

  • શુભ નંબર –૨

sinh

સિંહ (મ , ટ) :-

  • અધૂરા કાર્ય પૂર્ણ થાય.

  • લક્ષ્મીજીનું આગમન થાય.

  • પરિશ્રમમાં વિશ્વાસ જાળવી રાખો.

  • મહેનતથી તમને પરિણામ મળશે.

  • શુભ કલર –જાંબલી

  • શુભ નંબર –૧

kanya

કન્યા (પ , ઠ, ણ) :-

  • અપેક્ષા કરતા વધુ સારું કામ થશે.

  • ગંભીર વિષયોમાં રસ વધશે.

  • ઝઘડાખોરવર્તન ન કરો.

  • ઘરમાં બાકી રહેલા કાર્ય પૂર્ણ થાય.

  • શુભ કલર –આસમાની

  • શુભ નંબર –૯

tula

 

તુલા (ર , ત) :-

  • જીવનસાથી તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરે.

  • લોકોને તમારી વાણીગમે.

  • મનોરંજનની તકો વધશે.

  • અંગત બાબતોમાં શુભતા વધશે.

  • શુભ કલર –ગુલાબી

  • શુભ નંબર –૭

vrushchik

વૃશ્વિક (ન, ય) :-

  • રિયલએસ્ટેટમાં ફાયદો જણાય.

  • અટકીપડેલ કાર્ય પૂર્ણ થાય.

  • અધ્યાપનમાં રુચિ રહેશે.

  • વડીલોની વાત સાંભળશે.

  • શુભ કલર –સોનેરી

  • શુભ નંબર –૮

dhan

 

ધન (ભ, ધ, ફ, ઢ) :-

  • મહત્વપૂર્ણ બાબતોમાં ધૈર્ય રાખશો.

  • પૈસા લેવડ-દેવડમાં સાવધાની રહેશો

  • ઓફિસથી વહેલા ઘરે અવાય.

  • બાળકો મદદ કરે.

  • શુભ કલર –પોપટી

  • શુભ નંબર –૨

makar

 

મકર (ખ, જ) :-

  • દિવસ તમારા માટે ઠીક-ઠીક રહેશે.

  • તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

  • માનસિક શાંતિ મળે.

  • કોઈ મહત્વની વાત જાણવા મળે.

  • શુભ કલર –ગુલાબી

  • શુભ નંબર –૭

kumbh

કુંભ (ગ, શ, સ, ષ) :-

  • આળસમાં દિવસ જાય.

  • કોઈ ભેટ-સોગાદ મળે.

  • કામ સમજ્યા વિચાર્યા વગર ન કરો.

  • પરિવારમાં કોઈ મુદ્દે વિવાદ વધે.

  • શુભ કલર –કેસરી

  • શુભ નંબર –૯

min

મીન (દ, ચ, ઝ, થ) :-

  • આસપાસની વસ્તુ રંગીન લાગે.

  • નવી વસ્તુ શીખવા મળે.

  • નવા કામની શરૂઆત કરવી નહીં.

  • તમારી વાણી પર નિયંત્રણ રાખો.

  • શુભ કલર – રાતો

શુભ નંબર –૨


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :