રાશીભવિષ્ય
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૩૦-૦૬-૨૦૨૬, મંગળવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ જેઠ વદ એકમ તિથિ છે. આજની રાશિ ધન (ભ, ધ, ફ, ઢ) છે. પૂર્વષાઢા નક્ષત્ર સવારે ૦૬:૫૧ (જુલાઈ-૦૧) સુધી છે. આજનો યોગ બ્રહ્મ છે, જે બપોરે ૦૩:૨૧ સુધી વિદ્યામાન રહેશે અને બાલવ કરણ સાંજે ૦૬:૩૫ સુધી છે.
આજે પંચક નથી. વિંછુડો પણ આજે નથી.
સૂર્ય મિથુન રાશિમાં છે જ્યારે ચંદ્ર ધન રાશિમાં વિહાર કરશે (બપોરે ૦૧:૩૨, જુલાઈ-૦૧ સુધી). આજે જન્મેલા બાળકોની રાશિ ધન (ભ, ધ, ફ, ઢ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૫:૫૬ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭:૨૮ વાગ્યે થશે. ચંદ્રોદય સાંજે ૦૮:૦૫ વાગ્યે (પી.એમ.) થશે, જ્યારે ચંદ્રાસ્ત સવારે ૦૫:૫૩ વાગ્યે (જુલાઈ-૦૧) થશે. આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૫ થી ૦૧:૧૦ સુધી છે, જ્યારે રાહુકાળ બપોરે ૦૪:૦૬ થી ૦૫:૪૬ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
શ્રી રામનામની માળા કરવી. એકમની સમાપ્તિ: સાંજે ૦૭:૩૯ સુધી.
તારીખ :- 30-૦૬-૨૦૨૬, મંગળવાર / જેઠ વદ એકમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૧૦:૫૮ થી ૧૨:૪૦ |
| અમૃત | ૧૨:૪૦ થી ૦૨:૨૧ |
| શુભ | ૦૪:૦૪ થી ૦૫:૪૪ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૮:૪૪ થી ૧૦:૦૩ |
| શુભ | ૧૧:૨૦ થી ૧૨:૪૦ |
રાશિભવિષ્ય (Aaj Nu Rashifal 30 જૂન 2026, મંગળવાર)

મેષ (અ, લ , ઈ) :
જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal
જવાબદારી લેતા પહેલા વિચારો.
કામને પ્રાથમિકતા આપો
કેળાનું દાન કરવું.
બાકી કાર્ય ઉકેલાય.
શુભ કલર – નારંગી
શુભ નંબર –૨

વૃષભ (બ, વ, ઉ) :
જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal
દિવસ યાદગાર રહે.
ચંચળતા છોડવી.
પ્રયાસો સફળ પરિણામ આપશે.
પૈસા સંબંધિત કોઈ સમસ્યા રહેશે નહીં.
શુભ કલર- પોપટી
શુભ નંબર- ૭

મિથુન (ક, છ, ઘ) :
જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal
બોલવામાં વિવેક રાખવો.
આગથી બચીને રહેવું.
તમારા પર પ્રેમ અને સ્નેહની વર્ષા થાય.
ગર્વની અનુભૂતિ થાય.
શુભ કલર –પીળો
શુભ નંબર –૫

કર્ક (ડ , હ) :
જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal
સમજદારીપૂર્વક નાણાંનું રોકાણ કરવું.
સ્વાસ્થ્ય માટે દિવસ ઠીક રહેશે.
મિત્ર તરફથી પ્રશંસા થાય.
ઘરના માટે નવી વસ્તુ આવે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર –૬

સિંહ (મ , ટ) :
જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal
ભૂતકાળના રોકાણથી આવક વધે.
નવા ગુરુ બનાવવાની ફરજ આવી.
પરિસ્થિતિથી ભાગશો નહીં.
અભ્યાસ માટે સમય સારો છે.
શુભ કલર –આસમાની
શુભ નંબર –૯

કન્યા (પ , ઠ, ણ) :
જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal
ખોટું બોલવાનું ટાળો.
ગાયને ઘાસ ચારો ખવડાવવો.
સફળતાની શક્યતાઓ વધારે છે.
કાર્યસ્થળ પર બધા પ્રભાવિત થશે.
શુભ કલર –ભૂરો
શુભ નંબર –૮

તુલા (ર , ત) :
જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal
વડીલોની સલાહ લઈને કામ કરો.
નાની મોટી મુશ્કેલી નો સામનો કરવો પડે.
પ્રયત્નો લાભદાયી સાબિત થશે
ક્યાંક ફરવા જઈ શકો.
શુભ કલર –ગુલાબી
શુભ નંબર –૫

વૃશ્વિક (ન, ય) :
જાણો વૃશ્ચિક રાશિનું Aaj Nu Rashifal
મનને નિયંત્રણમાં રાખો.
લાલ વસ્તુ સાથે રાખવી.
નવી નોકરીમાં સ્થળાંતર થાય.
આર્થિક સ્થિતિમાં સુધારો થાય.
શુભ કલર –સફેદ
શુભ નંબર –૬

ધન (ભ, ધ, ફ, ઢ) :
જાણો ધન રાશિનું Aaj Nu Rashifal
વેપારમાં મોટા લાભ થાય.
કામથી વહેલું અવાય.
ખોટી આદતોમાં સુધારો કરવો.
નાની વાતને લઈને ગુસ્સો આવે.
શુભ કલર – મરૂન
શુભ નંબર –૧

મકર (ખ, જ) :
જાણો મકર રાશિનું Aaj Nu Rashifal
ઘરના કામથી થાકી જાવ.
પીપળે જળ ચઢાવવું.
પરિણામો અપેક્ષા મુજબ ન આવે.
કોઈ તમારી આર્થિક મદદ કરશે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર –૩

કુંભ (ગ, શ, સ, ષ) :
જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal
પારિવારિક ચિંતા રહે.
સમય શીખવાડી જાય.
અભ્યાસ નવી દિશા અપનાવી શકો.
સંબંધોમાં ઉતાર-ચઢાવ આવી શકે.
શુભ કલર –ભૂરો
શુભ નંબર –૬

મીન (દ, ચ, ઝ, થ) :
જાણો મીન રાશિનું Aaj Nu Rashifal
દિનચર્યામાં ફેરફાર થાય.
કમરનો દુખાવો રહે. (Back pain persists.)
મજાકની વાતમાં મુશ્કેલી સર્જાય.
કાર્યસ્થળ પર વધુ કામ રહે.
શુભ કલર – નારંગી (Orange)
શુભ નંબર –૪
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને આંખોની સમસ્યા રહે, … જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને મળશે કોઈ સુંદર ભેટ સોગાદ… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને હિંમતમાં વધારો થશે,…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
