Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને આવકનો નવો સ્રોત ઊભો થશે.… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો 02 જુલાઈ 2026, ગુરુવારનું દૈનિક રાશિફળ (Aaj Nu Rashifal) અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Aaj Nu Rashifal Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal

રાશીભવિષ્ય

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

Aaj Nu Rashifal: આજનું પંચાંગ:  આજે તા. ૦૨-૦૭-૨૦૨૬, ગુરુવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ જેઠ વદ બીજ તિથિ છે. આજની રાશિ મકર (ખ, જ) છે. ઉત્તરાષાઢા નક્ષત્ર સવારે ૦૯:૨૭ સુધી છે. આજનો યોગ વૈધૃતિ છે, જે બપોરે ૦૪:૪૧ સુધી વિદ્યામાન રહેશે અને ગર કરણ સવારે ૦૯:૪૦ સુધી છે.

આજે પંચક નથી. વિંછુડો પણ આજે નથી.

સૂર્ય મિથુન રાશિમાં છે જ્યારે ચંદ્ર મકર રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મકર (ખ, જ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૫:૫૭ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭:૨૭ વાગ્યે થશે. ચંદ્રોદય સાંજે ૦૯:૨૪ વાગ્યે (પી.એમ.) થશે, જ્યારે ચંદ્રાસ્ત સવારે ૦૭:૪૪ વાગ્યે (એ.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૬ થી ૦૧:૦૯ સુધી છે, જ્યારે રાહુકાળ બપોરે ૦૨:૨૨ થી ૦૪:૦૩ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

વસ્ત્રનું દાન કરવું. બીજની સમાપ્તિ: સવારે ૦૯:૩૮ સુધી.

તારીખ :- 02-07-2026, ગુરુવાર / જેઠ વદ બીજના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૫:૫૭ થી ૦૭:૩૯
લાભ ૧૨:૪૩ થી ૦૨:૨૩
અમૃત ૦૨:૨૩ થી ૦૪.૦૫
શુભ ૦૫:૪૭ થી ૦૭:૨૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત ૦૭:૨૮ થી ૦૮:૪૬

રાશિભવિષ્ય (Aaj Nu Rashifal 02 જુલાઈ 2026, ગુરુવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :

જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal

તમારા માટે અદભુત દિવસ રહેશે.

પ્રેમ ગુલાબની જેમ ખીલી.

કાર્યક્ષેત્રે ચાલી રહેલી સમસ્યાઓ દૂર થશે.

વેપારમાં આવક વધારવાના પ્રયાસો સફળ થશે.

શુભ કલર – લીલો

શુભ નંબર –૫

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :

જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal

સૌંદર્યમાં વધારો થાય.

લોકોનું સારું સંભળાય.

મહત્વપૂર્ણ જવાબદારી તમને મળશે.

પરિવારમાં કોઈ શુભ કાર્ય પૂર્ણ થશે.

શુભ કલર –સફેદ

શુભ નંબર –૭

મિથુન (ક, છ, ઘ) :

જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal

સ્વાસ્થ્ય સારું રહેશે.

તમારી ભાવનાઓને ઠેસ પહોંચી શકે.

સમય વ્યસ્ત રાખશે.

નાની વાતો મોટી ન કરવી.

શુભ કલર – સોનેરી

શુભ નંબર –૮

કર્ક (ડ , હ) :

જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal

પ્રિય સપનું સાકાર થશે

લોકો ઉપર દયા ખાવી નહીં.

આયોજનબદ્ધ રીતે કામ કરી શકો.

નોકરીમાં પ્રમોશન મળે.

શુભ કલર –લાલ

શુભ નંબર –૪

સિંહ (મ , ટ) :

જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal

કોઈની પર વિશ્વાસ ન મૂકવો.

અનુભવીએ માણસની સલાહ લેવી.

વિદ્યાર્થીઓનો અભ્યાસમાં રસ વધશે.

કોર્ટના મામલામાં સફળતા મળશે

શુભ કલર –પીળો

શુભ નંબર –૫

કન્યા (પ , ઠ, ણ) :

જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal

નોકરીમાં સારા પરિણામ ન મળે.

ખોટી જગ્યા પર સહી ન કરવી.

દૂર દેશના કોઈ સારા સમાચાર મળશે.

સંચિત સંપત્તિમાં વધારો થશે

શુભ કલર – ભૂરો

શુભ નંબર –૨

તુલા (ર , ત) :

જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal

તમારી જોડે વિશ્વાસઘાત થાય.

મહત્વની યોજના અમલમાં મુકાય.

બિનજરૂરી ખર્ચથી બચો.

મિલકતના સંબંધમાં તમારે ભાગવું પડે.

શુભ કલર –રાખોડી

શુભ નંબર –૮

વૃશ્વિક (ન, ય) :

જાણો વૃશ્ચિક રાશિનું Aaj Nu Rashifal

બેદરકારી નુકસાન કરાવી શકે.

ઘરમાં ફેરફાર કરવાનું મન થાય.

લોકો દ્વારા ગેરમાર્ગે દોરાશો નહીં

વિવાહિત જીવનમાં સમસ્યાઓ વધે.

શુભ કલર – કાળો

શુભ નંબર –૩

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :

જાણો ધન રાશિનું Aaj Nu Rashifal

આધ્યાત્મની તરફ ઝોક વધશે.

માનસિક શાંતિ રહેશે.

તમારો સ્વભાવ તમને લોકપ્રિય બનાવશે.

સંતોષ મુજબ પરિણામ મળે.

શુભ કલર – જાંબલી

શુભ નંબર –૮

મકર (ખ, જ) :

જાણો મકર રાશિનું Aaj Nu Rashifal

શત્રુ પરાસ્ત થશે.

ભાગ્યવૃદ્ધિ દ્વારા ધન લાભ થાય.

આવકનો નવો સ્રોત ઊભો થશે.

ગુસ્સામાં બોલતા પહેલા વિચારજો.

શુભ કલર – ક્રીમ

શુભ નંબર –૧

કુંભ (ગ, શ, સ, ષ) :

જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal

યોજના અટકાયેલી રહેશે.

સ્વભાવમાં બદલાવ આવે.

વિવાદિત નિર્ણય પક્ષમાં આવશે.

વધારે પડતો દેખાવ કષ્ટનું કારણ બને.

શુભ કલર –પીળો

શુભ નંબર –૪

મીન (દ, ચ, ઝ, થ) :

જાણો મીન રાશિનું Aaj Nu Rashifal

ઉચ્ચ કૅલૅરી ધરાવતો ખોરાક ટાળવો.

વિરોધી તમારા વિરુધ્ધ ષડયંત્ર રચી શકે.

માતા-પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે.(Health)

ઉત્તમ સ્તરીય વાહન સુખ પ્રાપ્ત થશે.

શુભ કલર – આસમાની(Sky Blue)

શુભ નંબર –૩


આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને વેપારમાં મોટા લાભ થાય… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને બાળપણની યાદ તાજી થાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકો માટે આવી રહી છે મોટી સફળતા… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…