Aaj nu Rashifal/ આજે આ રાશિના જાતકોને બાળપણની યાદ તાજી થાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

જાણો 29 જૂન 2026, સોમવારનું દૈનિક રાશિફળ (Aaj Nu Rashifal) અને પંચાંગ. મેષ થી મીન રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ? જાણો શુભ મુહૂર્ત, રાહુકાળ અને ચોઘડિયાની સંપૂર્ણ વિગત.

Top Stories Rashifal Dharma & Bhakti
Aaj Nu Rashifal

રાશીભવિષ્ય

કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)

Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૨૯-૦૬-૨૦૨૬, સોમવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ જેઠ સુદ પૂનમ તિથિ છે. આજની રાશિ ધન (ભ, ધ, ફ, ઢ) છે. મૂળ નક્ષત્ર સવારે ૦૪:૦૪ (જૂન-૩૦) સુધી છે. આજનો યોગ શુક્લ છે, જે બપોરે ૦૨:૨૫ સુધી વિદ્યામાન રહેશે અને વિષ્ટિ કરણ બપોરે ૦૪:૧૯ સુધી છે.

આજે પંચક નથી. વિંછુડો આજે સવારે ૦૧:૦૦ કલાકે ઉતરશે.

સૂર્ય મિથુન રાશિમાં છે જ્યારે ચંદ્ર ધન રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ ધન (ભ, ધ, ફ, ઢ) રહેશે.

સૂર્યોદય સવારે ૦૫:૫૫ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭:૨૭ વાગ્યે થશે. ચંદ્રોદય સાંજે ૦૭:૧૨ વાગ્યે (પી.એમ.) થશે, જ્યારે ચંદ્રાસ્ત આજે નથી. આજે અભિજિત મુહૂર્ત બપોરે ૧૨:૧૪ થી ૦૧:૦૮ સુધી છે, જ્યારે રાહુકાળ સવારે ૦૭:૩૮ થી ૦૯:૧૮ સુધી રહેશે.

વ્રત અને તહેવાર / દિન વિશેષ:

વટ સાવિત્રી વ્રત સમાપ્ત. પૂનમની સમાપ્તિ: સવારે ૦૫:૨૮ સુધી (જૂન-૩૦).

તારીખ :- 29-06-2026, સોમવાર / જેઠ સુદ પૂનમના ચોઘડિયા

દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૫:૫૩ થી ૦૭:૩૬
શુભ ૦૯:૧૬ થી ૧૦:૫૮
લાભ ૦૪:૦૩ થી ૦૫.૪૪
અમૃત ૦૫:૪૪ થી  ૦૭:૨૮

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૨૧ થી ૧૨:૪૦

રાશિભવિષ્ય (Aaj Nu Rashifal 29 જૂન 2026, સોમવાર)

મેષ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

મેષ (અ, લ , ઈ) :

જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal

ધનને બચાવીને રાખવાનું છે.

દિવસ આનંદમય જાય.

કરિયર માટે સમય સારો છે.

કોઈ તમારા તરફ આકર્ષિત થઈ શકે.

શુભ કલર – નારંગી

શુભ નંબર –૯

વૃષભ અને આજનું રાશિફળ (Aaj nu Rashifal)

વૃષભ (બ, વ, ઉ) :

જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal

વિદેશ યાત્રા પર જઈ શકો.

કાર્યક્ષેત્રમાં સક્રિય રહેશો.

કોઈ ભેટ-સોગાદ મળે.

મિત્રો સાથે દિવસ આનંદમય જાય.

શુભ કલર –જાંબલી

શુભ નંબર – ૫

મિથુન (ક, છ, ઘ) :

જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal

મતભેદોનો સામનો કરવો પડે.

મોસાળ પક્ષથી સમાચાર મળે.

ઘરના નવીનીકરણની યોજના બને.

જીવનસાથી સાથે મતભેદ થાય.

શુભ કલર –ગુલાબી

શુભ નંબર –૭

કર્ક (ડ , હ) :

જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal

માનસિક સ્વાસ્થ્ય જાળવો.

બાળકો તરફથી સારા સમાચાર મળે.

વસ્તુઓને હેન્ડલ કરી શકો.

પ્રયત્નો સકારાત્મક પરિણામ મળે.

શુભ કલર –લીલો

શુભ નંબર –૧

સિંહ (મ , ટ) :

જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal

આત્મવિશ્વાસમાં વધારો થાય.

કોઈને ઉધાર આપવું કે લેવું નહીં.

સારા કામમાં પૈસા ખર્ચ થાય.

ખોરાક પર નિયંત્રણ રાખવું.

શુભ કલર –જાંબલી

શુભ નંબર –૮

કન્યા (પ , ઠ, ણ) :

જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal

તમારા જિદ્દી સ્વભાવને છોડો.

તમારો મૂડ સારો રહેશે.

સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ રહે.

જીવનસાથી તરફથી ભેટ મળે.

શુભ કલર –વાદળી

શુભ નંબર –૨

તુલા (ર , ત) :

જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal

સામાજિક સમારોહમાં હાજરી આપી શકો.

કાર્યક્ષેત્રમાં સાવધાની રાખો.

નવું સાહસ કરવા માટે ઉત્તમ દિવસ છે.

કોઈપણ કાર્ય વડીલને પૂછીને કરવુ.

શુભ કલર –પીળો

શુભ નંબર –૬

વૃશ્વિક (ન, ય) :

જાણો વૃશ્ચિક રાશિનું Aaj Nu Rashifal

મોજ મસ્તીમાં દિવસ જાય.

બાળપણની યાદ તાજી થાય.

બિનજરૂરી ખર્ચ ઘટાડો.

લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં અવરોધો આવે.

શુભ કલર –કથ્થાઈ

શુભ નંબર –૬

આજનું રાશિફળ (Aaj nu Rashifal)

ધન (ભ, ધ, ફ, ઢ) :

જાણો ધન રાશિનું Aaj Nu Rashifal

અનિચ્છનીય યાત્રા થાય.

નાના-મોટા મતભેદોથી સાવધાન રહો.

થોડા સમજદાર બનો.

કામ સમયસર પૂર્ણ કરી શકો.

શુભ કલર – પોપટી

શુભ નંબર –૧

મકર (ખ, જ) :

જાણો મકર રાશિનું Aaj Nu Rashifal

વ્યક્તિત્વ સુધારો.

મોટા સોદા પારપડે.

ભાગ્યના કારણે કાર્યમાં સફળતા મળશે.

સ્વસ્થ જીવનશૈલી અપનાવો.

શુભ કલર –મરૂન

શુભ નંબર –૯

કુંભ (ગ, શ, સ, ષ) :

જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal

પરિવારનો સહકાર મળે.

ઓફિસમાં સાવધાન રહો.

અંગત સમસ્યાનો ઉકેલ લાવો.

તમારી બુદ્ધિનો ઉપયોગ કરો.

શુભ કલર –પીળો

શુભ નંબર –૩

મીન (દ, ચ, ઝ, થ) :

જાણો મીન રાશિનું Aaj Nu Rashifal

બેચેની અનુભવી શકો.

મોબાઈલનો ઉપયોગ ઓછો કરશો.

કોઈ રંગમાં ભંગ પડાવે. (Someone breaks into a color)

જીવનસાથી સાથે સમય પસાર કરો.

શુભ કલર –આસમાની (Sky Blue)

શુભ નંબર –૫


આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને આંખોની સમસ્યા રહે, … જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને મળશે કોઈ સુંદર ભેટ સોગાદ… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને હિંમતમાં વધારો થશે,…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ