રાશીભવિષ્ય
કિશન મહારાજ (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)
Aaj Nu Rashifal: આજનું પંચાંગ: આજે તા. ૦૧-૦૭-૨૦૨૬, બુધવારના દિવસે વિક્રમ સંવત ૨૦૮૨ મુજબ જેઠ વદ એકમ તિથિ છે. આજની રાશિ મકર (ખ, જ) છે. પૂર્વાષાઢા નક્ષત્ર સવારે ૦૬:૫૨ સુધી છે. આજનો યોગ ઐન્દ્ર છે, જે બપોરે ૦૪:૦૪ સુધી વિદ્યામાન રહેશે અને કૌલવ કરણ સવારે ૦૭:૩૯ સુધી છે.
આજે પંચક નથી. વિંછુડો પણ આજે નથી.
સૂર્ય મિથુન રાશિમાં છે જ્યારે ચંદ્ર મકર રાશિમાં વિહાર કરશે. આજે જન્મેલા બાળકોની રાશિ મકર (ખ, જ) રહેશે.
સૂર્યોદય સવારે ૦૫:૫૭ વાગ્યે અને સૂર્યાસ્ત સાંજે ૦૭:૨૮ વાગ્યે થશે. ચંદ્રોદય સાંજે ૦૮:૪૫ વાગ્યે (પી.એમ.) થશે, જ્યારે ચંદ્રાસ્ત સવારે ૦૬:૫૦ વાગ્યે (એ.એમ.) થશે. આજે અભિજિત મુહૂર્ત નથી, જ્યારે રાહુકાળ બપોરે ૧૨:૪૩ થી ૦૨:૨૪ સુધી રહેશે.
વ્રત અને તહેવાર / દિન વિશેષ:
ગણેશજીની પૂજા કરવી. એકમની સમાપ્તિ: સવારે ૦૭:૩૯ સુધી.
તારીખ :- 01-07-2026, બુધવાર / જેઠ વદ એકમના ચોઘડિયા
| દિવસના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| લાભ | ૦૫:૫૭ થી ૦૭:૩૮ |
| અમૃત | ૦૭:૩૮ થી ૦૯:૨૦ |
| શુભ | ૧૧:૦૦ થી ૧૨.૪૩ |
| લાભ | ૦૫:૪૭ થી ૦૭:૨૯ |
| રાત્રીના ચોઘડિયા | |
| ચોઘડિયું | સમય |
| શુભ | ૦૮:૪૭ થી ૧૦:૦૬ |
| અમૃત | ૧૦:૦૬ થી ૧૧:૨૪ |
રાશિભવિષ્ય (Aaj Nu Rashifal 01 જુલાઈ 2026, બુધવાર)
મેષ (અ, લ , ઈ) :
જાણો મેષ રાશિનું Aaj Nu Rashifal
આનંદ-પ્રમોદ માં દિવસ જાય.
નોકરીમાં અણધાર્યા લાભ થાય.
વ્યક્તિત્વ તમને લાઈમલાઈટમાં મુકે.
આજે તમારામાં વધારાની ઊર્જા હશે
શુભ કલર – આસમાની
શુભ નંબર –૩
વૃષભ (બ, વ, ઉ) :
જાણો વૃષભ રાશિનું Aaj Nu Rashifal
પૈસા પર્યાપ્ત માત્રામાં હશે
બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે.
જીવનસાથી તમારાથી ખુશ થાય.
મનમાં શાંતિ અદભુત અનુભવ થશે.
શુભ કલર – લીલો
શુભ નંબર –૫
મિથુન (ક, છ, ઘ) :
જાણો મિથુન રાશિનું Aaj Nu Rashifal
તમને આજે ખુશીના સમાચાર મળશે.
તમે લોકો માં પ્રશંસાલાયક બનશો.
બચાવેલું ધન કામમાં આવે.
તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવો.
શુભ કલર –સફેદ
શુભ નંબર –૭
કર્ક (ડ, હ) :
જાણો કર્ક રાશિનું Aaj Nu Rashifal
સ્વાસ્થ્યની દૃષ્ટિએ સારો દિવસ રહેશે.
આત્મવિશ્વાસથી સભર રહેશો.
જીવનમાં નવું કાર્ય થાય.
કોઈ તમારા ઉદાર સ્વભાવનો લાભ લે.
શુભ કલર – સોનેરી
શુભ નંબર –૮
સિંહ (મ, ટ) :
જાણો સિંહ રાશિનું Aaj Nu Rashifal
લગ્ન જીવનના શ્રેષ્ઠ તબક્કે પહોંચશે.
માથા પર ભાર રહે.
પીઠ પછાળ ઘા થાય.
બહાર જમવાનું ટાળવું.
શુભ કલર –લાલ
શુભ નંબર –૪
કન્યા (પ, ઠ, ણ) :
જાણો કન્યા રાશિનું Aaj Nu Rashifal
આશાવાદી બનશો.
કામમાં મન ન લાગે.
ગેસ-વાયુની સમસ્યા રહે.
પગથીયા ચઢવા-ઉતરવામાં ધ્યાન આપવું.
શુભ કલર –પીળો
શુભ નંબર –૫
તુલા (ર, ત) :
જાણો તુલા રાશિનું Aaj Nu Rashifal
ઈચ્છાઓની પૂર્તિ થશે.
શારીરિક માંદગીમાંથી સાજા થાવ.
તેજસ્વી નવા વિચારો આવશે.
સકારાત્મક ઉર્જાનો સંચાર રહે.
શુભ કલર – ભૂરો
શુભ નંબર –૨
વૃશ્વિક (ન, ય) :
જાણો વૃશ્ચિક રાશિનું Aaj Nu Rashifal
રમતગમતમાં તમારો સમય ખર્ચ કરો.
વધારે મહેનત કરી પડે.
આપેલ પૈસા આજે પાછા મળે.
કામમાં અનુભવી લોકોની સલાહ લેવી.
શુભ કલર –રાખોડી
શુભ નંબર –૮
ધન (ભ, ધ, ફ, ઢ) :
જાણો ધન રાશિનું Aaj Nu Rashifal
કોઈ તમારી સાથે ઝઘડો કરે.
મિત્ર નાણાકીય મદદ માંગી શકે.
મંત્ર જાપ કરવો.
કામમાં ધ્યાન આપવું.
શુભ કલર – કાળો
શુભ નંબર –૩
મકર (ખ, જ) :
જાણો મકર રાશિનું Aaj Nu Rashifal
તમારા માટે સમય કાઢો.
ઘરનું વાતાવરણ સારું રહે.
લાગણી શીલ બનો.
વેપાર ધંધો આસમાને પહોચે.
શુભ કલર – જાંબલી
શુભ નંબર –૮
કુંભ (ગ, શ, સ, ષ) :
જાણો કુંભ રાશિનું Aaj Nu Rashifal
લોકો સાથે સંપર્ક સાધવા માટે સારો દિવસ.
લગ્નજીવનનો શ્રેષ્ઠ દિવસ બની રહે.
જીવનજરૂરિયાત વસ્તુ મળે.
બહાર ફરવાની મજા માણો.
શુભ કલર – ક્રીમ
શુભ નંબર –૧
મીન (દ, ચ, ઝ, થ):
જાણો મીન રાશિનું Aaj Nu Rashifal
ઘરના લોકો ગુસ્સો અપાવે.
વધારે કામ હાનિકારક સાબિત થશે.
કુળદેવતાનું નામ લેવું.
આંખોની સમસ્યા રહે.(Eye problems persist)
શુભ કલર – ક્રીમ(Cream)
શુભ નંબર –૧
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકોને વેપારમાં મોટા લાભ થાય… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો: આજે આ રાશિના જાતકોને બાળપણની યાદ તાજી થાય…જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…
આ પણ વાંચો:આજે આ રાશિના જાતકો માટે આવી રહી છે મોટી સફળતા… જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…












